________________
૫૦૪
કાલલોક-સર્ગ ૩૧ सर्वोऽपि नाट्यकरण-प्रकारो नाटकस्य च । अभिनेयप्रबंधस्य प्रकारा येऽप्यनेकशः ॥५२७।। चतुर्विधस्य काव्यस्य तूर्यांगाणां च भूयसां । नानाविधानामुत्पत्तिः ख्याता शंखे महानिधौ ॥५२८॥ काव्यचातुर्विध्यं चैवं त्रेधाधर्मार्थकाममोक्षाख्यं पुरुषार्थचतुष्टयं । काव्यं तत्प्रतिबद्धत्वा-बुधैरुक्तं चतुर्विधं ॥५२९।। संस्कृतं प्राकृतं चापभ्रंशं संकीर्णकेति च । भाषाश्चतस्रस्तबद्धं भवेत्काव्यं चतुर्विधं ॥५३०॥ तत्र संस्कृतप्राकृते प्रतीते, अपभ्रंशो भवेत्तत्त-द्देशेषु शुद्धभाषितं । संकीर्णा सौरसेन्यादि-र्भाषा प्रोक्ता विचक्षणैः ॥५३१॥ गद्यं पद्यं च गेयं च चौर्णं चेत्यथवा भिदः । तत्र स्याद्गद्यमच्छंदो-बद्धं बद्धं च तैः परं ॥५३२॥ गांधर्वरीत्या यद्बद्धं गेयं गानोचितं हि तत् ।
चौर्णं भूरि बाहुलक-गमाव्ययनिपातयुक् ॥५३३॥ इति नवमः ॥ સર્વે નાટ્ય કરવાના પ્રકારની, અભિનય પ્રબંધવાળા નાટકના અનેક પ્રકારોની, ચાર પ્રકારના કાવ્યની અને અનેક પ્રકારના વાજિંત્રોની વિધિ-એમ વિવિધ પ્રકારની ઉત્પત્તિ શંખ નામના નવમા भनिधिम तावेली. छ. ५२७-५२८.
કાવ્યનું ત્રણ પ્રકારે ચાતુર્વિધ્ય આ પ્રમાણે—ધર્મ, અર્થ, કામ ને મોક્ષ-એ ચાર પુરુષાર્થસંબંધી જે કાવ્ય, તે તત્પતિબદ્ધ હોવાથી પંડિતોએ ચાર પ્રકારનું કહ્યું છે. પ૨૯.
સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને સંકીર્ણક–એ પ્રમાણે જે ચાર ભાષા તત્પતિબદ્ધ કાવ્ય, તે પણ यतुर्विध यं. ५30. - તેમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષા તો પ્રસિદ્ધ છે. તે તે દેશમાં શુદ્ધ ભાષા તરીકે ગણાય તે અપભ્રંશ અને શૌરસેનાદિ જે ભાષા, તે સંકીર્ણ વિચક્ષણોએ કહેલ છે. પ૩૧.
શ્લોક વિના કાવ્યના ગદ્ય, પદ્ય, ગેય ને ચૌર્ણ–એમ ચાર પ્રકાર પણ કહ્યા છે. તેમાં ગદ્ય તે શ્લોક વિના અને પદ્ય તે શ્લોકથી બદ્ધ. પ૩૨.
ગાંધર્વ રીતિથી જે બદ્ધ હોય તે ગાનોચિત ગેય અને ઘણા બાહુલક, ગમ, અવ્યય ને નિપાતવાળું ते यो. ५33. लि. नवमः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org