________________
નવનિધિ
૫૦૩
नानाविधस्य लोहस्य स्वर्णस्य रजतस्य च । मणीनां चंद्रकांतार्क-कांतादीनां महात्विषां ॥५२१॥ मुक्तानां स्फटिकानां च प्रवालानां य आकराः । तेषामुत्पत्तिराख्याता महाकाले महानिधौ ॥५२२॥ इति सप्तमः । खड्गकुंतादिशस्त्राणां नानावरणवर्मणां । उत्पत्तियुद्धनीतिश्च सद्व्यूहरचनादिका ।।५२३॥ सामदानादिका दंड-नीतयो विविधाश्च याः । हाकाराद्याश्च ताः सर्वाः प्रोक्ता माणवके निधौ ॥५२४॥ ताः स्युर्हाकार १ माकार रधिक्काराः ३ परिभाषणं ४ । मंडले बंधनं ५ कारा-क्षेपणं ६ चांगखंडनं ७ ॥५२५॥ परिभाषणमाक्षेपा-न्मा गा इत्यादि शंसनं ॥
संरोध इंगिते क्षेत्रे मंडले बंध उच्यते ॥५२६॥ तथोक्तं स्थानांगे-'सत्तविहा दंडनीई पण्णत्ता, तं० हक्कारे १ मक्कारे २ धिक्कारे ३ परिभासे ४ मंडलिबंधे ५ चारत्ते ६ छविच्छेदे ७ ॥इत्यष्टमः ॥
અનેક પ્રકારની લોહની, રૂપાની, સોનાની ચંદ્રકાંત-સૂર્યકાંતાદિ મહાતેજવાળા મણિની, મોતીની, સ્ફટિકની અને પ્રવાળાદિકની ખાણોની ઉત્પત્તિ મહાકાળ નામના સાતમા નિધિમાં બતાવેલી છે. પર૧–૫૨૨. ઈતિ સપ્તમઃ |
ખગ અને ભાલાદિ શસ્ત્રોની અને નાનાપ્રકારના બખ્તરોની ઉત્પત્તિ, યુદ્ધનીતિ અને ઉત્તમ વ્યુહરચના વિગેરે, તેમજ સામ, દામાદિ વિવિધ દંડનીતિ તથા હકારાદિ સર્વ નીતિઓ માણવક નામના આઠમાં निविभा मतावेस छे. ५२३-५२४.
તે નીતિઓ આ પ્રમાણે–૧ હાકાર, ૨ માકાર, ૩ ધિક્કાર, ૪ પરિભાષણ, ૫ મંડળમાં બંધન, ૬ કારાક્ષેપણ ને ૭ અંગખંડન. આમાં પરિભાષણ તે આક્ષેપવડે ન જા' ઈત્યાદિ કહેવું છે. અને ઈગિતક્ષેત્રમાં જે સંરોધ તે મંડળે બંધ સમજવો. પરપપર૬.
તે વિષે સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે–“સાત પ્રકારની દંડનીતિ કહી છે. તે આ પ્રકારે-હક્કાર १, भ७२ २, 1ि5२ 3, परिमासा ४, मंसिबंध ५, यारक्षे५४ ६ ने छविच्छे ७.' इति अष्टभः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org