________________
૫૦૧
નવનિધિ
मतांतरे तु तत्कल्प-पुस्तकप्रतिपादिताः । साक्षात्प्रादुर्भवंत्यर्था-स्तेषु तेषु निधिष्विह ॥५०६॥ आकरग्रामनगर-पत्तनानां निवेशनं । मडंबानां द्रोणमुख-स्कंधावाराट्टवेश्मनां ॥५०७॥ स्थापनाविधयः सर्वे वास्तुशास्त्रेऽधुनापि ये । दृश्यते तत्पुस्तकानि संति नैसर्पके निधौ ॥५०८॥ तत्र वृत्यावृतो ग्रामो लोहायुद्भव आकरः । नगरं राजधानी स्या-द्रत्नयोनिश्च पत्तनं ॥५०९॥ जलस्थलपथोपेत-मिह द्रोणमुखं भवेत् । अर्द्धतृतीयक्रोशांत-मिशून्यं मडंबकं ॥५१०॥ इति प्रथमो निधिः ॥ दीनारनालिकेरादेः संख्येयस्य धनस्य यः ।। पारिच्छेद्यस्य मुक्तादेः प्रकारश्च समुद्भवे ॥५११।। प्रस्थादिमेयं यद्धान्यं तोल्यं यच्च गुडादिकं । तयोः सर्वं प्रमाणं च मानोन्मानं च तादृशं ॥५१२।। शाल्यादिधान्यबीजानां वापार्हाणामनेकधा ।
उत्पत्तिपद्धतिः सर्वा दर्शिता पांडुके निधौ ॥५१३॥ इति द्वितीयः ।। મતાંતરે તો તે કલ્પપુસ્તકમાં પ્રતિપાદિત એવા પદાર્થો તે તે નિધિમાંથી સાક્ષાત પ્રગટ થાય છે. ५०.
तेमi Mun, ग्राम, न॥२ अने ५॥2॥नी स्थापना, भ340, द्रोभुमी, स्थावा२ (७१), હાટ અને ઘરોની સ્થાપનાનો સર્વ વિષય તથા હાલ જે વાસ્તુશાસ્ત્રમાં દેખાય છે, તે સંબંધી પુસ્તકો નિસર્પ નામના પહેલા નિધિમાં હોય છે. ૫૦૭-૫૦૮.
તેમાં વાડથી આવૃત્ત તે ગામ કહેવાય, લોહાદિ ધાતુ જેમાંથી નીકળે તે આકર (ખાણ) કહેવાય, નગર તે રાજધાની કહેવાય અને રત્નયોનિ તે પત્તન કહેવાય. ૫૦૯.
જળ ને સ્થળ બંને પ્રકારના માર્ગવાળા તે દ્રોણમુખ અને અઢી ગાઉ ફરતું કોઈ ગામ ન હોય, તે મહંબક સમજવો. ૫૧૦. ઈતિ પ્રથમ નિધિઃ |
ધન, સોનૈયા અને નાળિયેર કે જે ગણાય, મુક્તા વિગેરેના ઢગલા તે ઉદ્ભવતી વખતે પરીક્ષા કરીને લેવાય, ધાન્ય કે જે પ્રસ્થાદિવડે મપાય, ગોળ વિગેરે જે તોળાય તે સર્વનું પ્રમાણ, તેવા પ્રકારનું માનોન્માન અને વાવવાલાયક શાલ્યાદિ અનેક પ્રકારના ધાન્યબીજમી અનેક પ્રકારે ઉત્પત્તિની પદ્ધતિ તે બધું બીજા પાંડુક નિધિમાં બતાવેલું છે. ૫૧૧–૫૧૩. ઈતિ દ્વિતીયઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org