Book Title: Lokprakash Part 04
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Namaskar Aradhak Trust, Mumbai

View full book text
Previous | Next

Page 535
________________ ૫૦૦ फुल्लाब्जाक्षी शशिमुखी पीनस्तब्धोन्नतस्तनी । प्रशस्तजघना चारु- चरणा गजगामिनी ॥४९९॥ કાલલોક-સર્ગ ૩૧ सुस्मिता मधुरालापा सुस्वरा प्रियदर्शना । हावभावविलासादि- चतुरा स्वर्वधूपमा ॥ ५०० ॥ इति स्त्रीरलं ॥ चतुर्दशैवं रत्नानि चक्रिणां प्राज्यपुण्यतः । स्युः सहस्रेण यक्षाणां सेवितानि पृथक् पृथक् ॥५०१॥ द्वौ सहस्रौ च यक्षाणां चक्रभृहरक्षकौ । चतुर्दश च रत्नानां सहस्राः षोडशेत्यमी ॥ ५०२ ।। अथैवं सार्वभौमानां भवंति निधयो नव । नैसर्पः १ पांडुकश्चैव २ पिंगलः ३ सर्वरत्नकः ४ ॥ ५०३ ॥ महापद्मश्च ५ कालश्च ६ महाकाल ७ स्तथापरः । तथा माणवकः ८ शंखः ९ शाश्वता अक्षया अमी ॥ ५०४ ॥ पुस्तकानीह नित्यानि संति दिव्यानि तेषु च । आख्यातास्त्यखिला विश्व-स्थितिरेकमिदं मतं ।। ५०५ ॥ પ્રફુલ્લ કમળ જેવા નેત્રોવાળી, ચન્દ્ર સમાન મુખવાળી, પીનસ્તબ્ધ ને ઉન્નત સ્તનવાળી, પ્રશસ્ત જઘનવાળી, સુંદર ચરણવાળી અને હાથી જેવી ગતિવાળી હોય છે. ૪૯૯. Jain Education International સુંદર સ્મિત કરનારી, મધુર બોલનારી, સુંદર સ્વરવાળી, પ્રિયદર્શનવાળી, હાવભાવવિલાસાદિમાં ચતુર અને દેવાંગનાની ઉપમાને યોગ્ય હોય છે. ૫૦૦. ઈતિ સ્ત્રીરત્ન. આ પ્રમાણે ચૌદ રત્નો ચક્રીને પૂર્વ પુણ્યના યોગથી પ્રાપ્ત થાય છે. તે દરેક રત્ન હજાર હજા૨ यक्षोवडे सेवित होय छे. ५०१. બે હજાર યક્ષો ચક્રવર્તીના પોતાના દેહના રક્ષક હોય છે. તે અને ૧૪ રત્નના ૧૪૦૦૦ મળી કુલ ૧૬૦૦૦ યક્ષો ચક્રીના સેવક હોય છે. ૫૦૨. તદુપરાંત ચક્રવર્તીને નવ નિધિઓ હોય છે. તેનાં નામ–૧ નૈસર્પ, ૨ પાંડુક, ૩ પિંગળ, ૪ સર્વરત્નક, ૫ મહાપદ્મ, ૬ કાળ, ૭ મહાકાળ, ૮ માણવક અને ૯ શંખ. આ નિધિઓ શાશ્વત અને अक्षय होय छे. ५०३ - ५०४ . તે નિધિઓમાં શાશ્વત અને દિવ્ય પુસ્તકો હોય છે. તેમાં સમગ્ર વિશ્વની સ્થિતિ લખેલી હોય छे-खेवो खेड (अर्धनी) मत छे. प०प. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564