________________
૧૧૨
કાલલોક-સર્ગ ૨૮
ततस्तथा ताडितोऽसौ ध्रुवराशिर्विभज्यते । चतुस्त्रिंशशतेनायं तिथिचंद्रपूिर्तिभाग् ॥७०७॥ यथा द्वितीयचंद्रर्तु-पृच्छायां त्रिगुणीकृता । पंचाढ्या त्रिशती पंच-दशाढ्याः स्युः शता नव ॥७०८॥ चतुस्त्रिंशशतेनैषां भागे षट् करमागताः । शेषमेकादशशतं तद् द्विकेनापवर्त्यते ॥७०९।। अध्यर्द्धाः पंचपंचाशत् लवाः स्युः सप्तषष्टिजाः । तदेवमिष्टचंद्रर्तु-निश्चयोऽयमुपस्थितः ॥७१०॥ युगादेः षट्स्वतीतेषु दिनेषु सप्तमस्य च । अध्यर्थैः पंचपंचाश-तांशकैः सप्तषष्टिजैः ॥७११॥ व्यतीतैः स्यान्मृगांकर्तु-द्वितीयः पूर्णतां गतः । कार्या विचक्षणैरेवं सर्वत्रान्यत्र भावना ॥७१२॥ अथ सूर्यर्तुसंपूर्ती भोग्यमिंदोस्तथा रवेः ।
यन्नक्षत्रं भवेत्तस्य ज्ञानाय करणं ब्रुवे ।।७१३॥ ત્યાર પછી ઉપર કહ્યા પ્રમાણે ૮૦૩ ને ૩૦૫ વડે ગુણેલા આ ધ્રુવરાશિને એક સો ને ચોત્રીશે ભાગવાથી ચંદ્રઋતુની સમાપ્તિની તિથિ આવે છે. ૧ ૭૦૭.
ઉદાહરણઃ— બીજો ચંદ્રઋતુ કઈ તિથિએ પૂર્ણ થાય ? એમ કોઈ પ્રશ્ન કરે તો ધ્રુવરાશિ ત્રણ સો ને પાંચને (૩૦૫) ત્રણે ગુણતાં નવ સો ને પંદર (૩૦૫૪૩=૯૧૫) થાય છે. તેને એક સો ચોત્રીશે (૯૧૫ - ૧૩૪=૪) ભાગતાં છ ભાગમાં આવે છે. બાકી એક સો ને અગ્યાર (૧૧૧) શેષ રહે છે. તેને બે વડે ભાગવા, ત્યારે સડસઠીયા સાડીપંચાવન (૧૧૧ - ૨=પપા) અંશો આવે છે, તેથી ઇચ્છેલા (બીજા) ચંદ્રઋતુની સમાપ્તિનો આ નિશ્ચય થયો કે યુગની શરૂઆતથી છ દિવસો ગયા પછી સાતમા દિવસના સડસઠીયા સાડીપંચાવન () અંશો જાય તે વખતે બીજો ચંદ્રઋતુ પૂર્ણ થયો. એ પ્રમાણે બીજે સર્વ ઠેકાણે વિચક્ષણોએ જાણવું. ૭૦૮-૭૧૨.
હવે સૂર્યઋતુની સમાપ્તિ વખતે ચંદ્ર તથા સૂર્યનું જે ભોગ્ય નક્ષત્ર હોય તે જાણવા માટે કરણ કહું છું. ૭૧૩.
અભીષ્ટચન્દ્રતું
૧ |
૨ |
૫
૧૦,
વ્યુત્તરવૃદ્ધરાશિ
| | | | ૯ ૧૧ ૧૨ ૧૫ ૧૭ ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org