________________
૨૭૧
દિકુકમારિકા મહોત્સવ
अलंबुसा १ मिश्रकेशी २ पुंडरीका ३ च वारुणी ४ । हासा ५ सर्वप्रभा ६ श्री ७ ही ८-रित्यष्टौ दिक्कुमारिकाः ॥१०८।। उदीच्यरुचकादेत्य प्रभोरुत्तरतः स्थिताः । वीजयंत्यश्चामराणि मुदा गायति तद्गुणान् ॥१०९॥ चित्रा १ च चित्रकनका २ शतेरा ३ च ततः परा । सौदामिनी ४ चतस्रोऽमू-विदिग्रुचकमंदिराः ॥११०॥ दिक्कुमार्योऽभ्येत्य नत्वा विदिक्षु चतसृष्वपि । सुष्ठु तिष्ठति गायंत्यो दीपिकाव्यग्रपाणयः ॥१११॥ रूपा १ रूपासिका २चापि सुरूपा ३ रूपकावती ४ । एता मध्यमरुचक-वासिन्यो दिक्कुमारिकाः ॥११२॥ वर्द्धयित्वा प्रभो लं चतुरंगुलवर्जितं । भूमौ निधाय सद्रत्नै-स्तत्खातं पूरयंति च ।।११३।। पीठं बध्वा तदुपरि दुर्वांकुरान् वपंति च । अर्हदंगप्रतीकस्य मा भूदाशातनेनि ताः ॥११४।।
पछी मांस, मिश्रशी, पु७३.51, २९l, सा, सर्वप्रमा, श्री ने श्री - मे २॥ हिशुभारि ઉત્તર રૂચકથી આવીને પ્રભુ તથા માતાને નમી) ચામર વીંજતી અને હર્ષથી પ્રભુના ગુણ ગાતી પ્રભુની उत्तर त२६ साली २हे. १०८-१०८.
પછી ચિત્રા, ચિત્રકનકા, શહેરા ને સૌદામિની–એ ચાર દિકુમારિકા વિદિશાના રૂચક પર્વતોથી આવી, પ્રભુને તથા માતાને નમીને હાથમાં દીપક લઈ પ્રભુના ગુણ ગાતી ચારે વિદિશામાં ઊભી २४. ११०-१११.
પછી રૂપા, રૂપાસિકા, સુરૂપા ને રૂપકાવતી–આ ચાર દિકુમારિકા મધ્ય રૂચકથી આવીને પ્રભુને તથા માતાને નમી, પ્રભુનું નાળ ચાર આંગળ ઉપરાંતનું છેદીને ભૂમિમાં નાખી, તે ખાડો ઉત્તમ રત્નો વડે પૂરી, તેની ઉપર પીઠ બાંધે અને તે પીઠ ઉપર દુર્વાકુરને વાવે. આ ક્રિયા પ્રભુના અંગભૂત વિભાગની પણ કોઈ આશાતના ન કરે તે માટે કરે. ૧૧૨–૧૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org