________________
૨૮૬
छातलो-सर्ग 30
मृत्स्नामयांश्च प्रत्येकं सहस्रमष्टकाधिकं । एवं चंगेर्यात्मदर्श-स्थालपात्रीकरंडकान् ॥२१४।। सिंहासनच्छत्रताल-वृंततैलसमुद्गकान् । चामरादीन् विकुर्वंति तेऽष्टाधिकसहस्रकान् ॥२१५॥
त्रिभिर्विशेषकं । कृत्रिमाकृत्रिमान् कुंभा-दीनादायाभियोगिकाः । क्षीरोदादिपयोधीनां गंगादिसरितामपि ॥२१६॥ तीर्थानां मागधादीनां हृदानामपि भूयसां । पवित्रमुदकं मृत्स्ना विविधान्यंबुजानि च ॥२१७॥ तथा हिमवदादिभ्यो गिरिभ्यः सकलर्तुजान् । नंदनादिवनेभ्यश्च पुष्पौघान् विविधान् शुभान् ॥२१८॥ गोशीर्षचंदनागुर्वा-दिकान् गंधाननेकशः । कषायांश्चामलकादीन् सिद्धार्थान् विविधौषधीः ॥२१९।। गृहीत्वागत्य संभूय ढौकयंत्यखिलं च तत् । स्वस्वामिनेऽच्युतेंद्राय विनयेन प्रणम्य ते ॥२२०॥
पंचभिः कुलकं । એટલે તે દેવો સોનાના, રૂપાના, રત્નના, સ્વર્ણના ને રત્નના, રૂપા ને રત્નના, સોનાના અને રૂપાના, સોના, રૂપા ને રત્નના તથા મૃત્તિકાના એમ આઠ જાતના પ્રત્યેક એક હજાર ને આઠ કળશો, ते ४ प्रभारी यंगेरी, माश, थाण, पात्री (२४०ी) 52.141, सिंहासन, छत्र, पंथ, तेवना 1431 तथा यामा ५९॥ १००८-१००८ विदु. २१३-२१५.
પછી કૃત્રિમ અને અકૃત્રિમ એવા કળશો વિગેરેને લઈને આભિયોગિક દેવો શીરોદધિ વિગેરે સમુદ્રોના, ગંગાદિ નદીઓના, માગધાદિ તીર્થોના અને પદ્માદિ અનેક દ્રહોના પવિત્ર પાણી તેમાં ગ્રહણ કરે, તેમ જ તીર્થોની મૃત્તિકા, વિવિધ પ્રકારના કમળો, હિમવતાદિ પર્વતો પરથી અને નંદનાદિ વનોમાંથી સર્વ ઋતુઓના વિવિધ પ્રકારના શુભ પુષ્પોનો સમૂહ ગ્રહણ કરે. તેમ જ ગોશીષચંદન, અગરુ વિગેરે અનેક પ્રકારના સુગંધી પદાર્થો, આમળા વિગેરે કષાયેલા પદાર્થો, સિદ્ધાર્થ (સરસવ) તથા સર્વ પ્રકારની ઔષધિઓ ગ્રહણ કરે અને તે બધું લઈને મેરુપર્વતપર આવી પોતાના સ્વામી અય્યદ્રને વિનયપૂર્વક પ્રણામ કરીને બધું રજૂ કરે છે. ૨૧-૨૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org