________________
બીજી પોરસીએ ગણધર દેશના
૪૦૧
अर्द्धं च शेषस्यार्द्धस्य गृह्णात्येतद्विधायकः । अवशिष्टं यथालाभं गृह्णत्यन्येऽखिला जनाः ॥९६५॥ मूर्ध्नि न्यस्तेन तस्यैक-कणेनाप्तेन भाग्यतः । रोगाः सर्वेऽपि शाम्यंति पर्जन्येनेव वह्नयः ॥९६६॥ प्रादुर्भवति षण्मासा-वधि रोगो न नूतनः । तस्मान्मौलिस्थिताद्रल-दीपादिव तमोंकुरः ॥९६७॥ इत्थं बलिविधौ पूर्णे जिनाः प्रथमवप्रतः । अवतीर्य द्वितीयस्य वप्रस्यैशानकोणके ॥९६८॥ देवच्छंदकमागत्य सुखं तिष्ठति नाकिभिः । अप्यल्पैः कोटिसंख्याकैः सेविता भृतकैरिव ॥९६९॥ ततो द्वितीयपौरुस्या-माद्योऽन्यो वा गणाधिपः । सिंहासने नृपानीते पादपीठेऽथवाहतां ॥९७०।। उपविश्यादिशेद्धर्मो-पदेशमतिपेशलं । स छद्मस्थोऽपि भव्यानां पृच्छतां सर्ववेदिवत् ॥९७१॥ व्याकुर्वन् विविधान् भावान-संख्यातीतभवादिकान् ।
छद्मस्थोऽयं जिनो वति न छद्मस्थैः प्रतीयते ॥९७२॥ બાકી રહેલા અર્ધભાગમાંથી અર્ધ તે બલિના કરાવનાર છે. બાકી રહેલ બલિ જેને મળી શકે, ते सर्व तो महा ४३. ८६५.
ભાગ્યવર્ડ પ્રાપ્ત થયેલ આ બલિનો એક કણ પણ માથે રાખવાથી વરસાદથી જેમ અગ્નિ શાંત થઈ જાય, તેમ સર્વ રોગો શાંત થઈ જાય. ૯૬ક.
રત્નમય દીપવડે જેમ અંધકારનો અંશ ઉત્પન્ન ન થાય, તેમ મસ્તક ઉપર રાખેલા તે કણથી છ માસ સુધી નવા રોગ ઉત્પન્ન ન થાય. ૯૬૭.
આ પ્રમાણે બલિનો વિધિ પૂર્ણ થાય એટલે પ્રભુ પહેલા ગઢમાંથી નીકળે. પગથી ઉતરીને બીજા ગઢમાં ઈશાન કોણે રહેલા દેવજીંદામાં આવીને જધન્યથી પણ ક્રોડ પ્રમાણ સેવક જેવા દેવોથી सेवात। प्रभु से. ८६८-८६८.
પછી બીજી પોરીસીમાં પહેલા અથવા અન્ય ગણધર, રાજાએ લાવેલા સિંહાસન ઉપર અથવા પ્રભુના પાદપીઠ ઉપર બેસીને અતિ સુંદર એવો ધર્મોપદેશ આપે. તેઓ છદ્મસ્થ હોય છે, છતાં પણ પૂછનારા ભવ્ય જીવોના અસંખ્યાતા ભવ વિગેરે વિવિધ ભાવોને સર્વશની જેમ કહે, તે એવી રીતે કે બીજા છબ0ો એમ ન જાણી શકે કે–આ છબસ્થ છે કે કેવળી છે ? ૯૭૦-૯૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org