________________
४30
કાલલોક-સર્ગ ૩૧ वशीकृत्य प्रभासेशं पूर्वोक्तविधिना ततः । तत्सिंधुदेवीभवनाभिमुखं परिसर्पति ॥१०॥ सिंधोदक्षिणकूलेन पूर्वदिग्गामिनाध्वना ।
गत्वाभ्यर्णे सिंधुदेवी-भवनस्याशु तिष्ठति ॥९१।। ननु च- सिंधुदेव्यास्तु भवनं भरतस्योत्तरार्द्धके ।
सिंधुकुंडेऽस्ति तद्द्वीपे कथं तस्यात्र संभवः ? ॥१२॥ अत्रोच्यते-महर्द्धिकानां वेश्मानि स्थाने स्थाने भवंति हि ।
इंद्राणीनां राजधान्यो यथा नंदीश्वरादिषु ॥१३॥ ततः सिंधुद्वीपवर्ति-भवनादपरं खलु । इदं भवनमभ्यूह्यं सिंधुदेव्या महाश्रियः ॥९४॥ निवेश्य चक्रभृत्तत्र स्कंधावारं यथाविधि । कृताष्टमतपाः सिंधुदेवीं मनसि चिंतयेत् ॥९५।। साथ कंप्रासना दत्तो-पयोगा चक्रवर्त्तिनं ।
ज्ञात्वोत्पन्नमुपादायो-पदांतमुपतिष्ठते ॥९६॥ પૂર્વોક્ત વિધિથી પ્રભાસેશને પણ વશ કરીને સિંધુદેવીના ભવનની સન્મુખ ચક્ર ગતિ કરે. ૯૦. | સિંધુના દક્ષિણ કિનારે પૂર્વ દિશા તરફના માર્ગે ચાલી સિંધુદેવીના ભવન પાસે આવીને ત્યાં 23 मुं२७. ८१.
પ્રશ્ન :- સિંધુદેવીનું ભવન તો ઉત્તર ભરતાર્ધમાં સિંધુપ્રપાતકુંડમાં તેના નામના દ્વીપમાં છે, તો તેના ભવનનો અહીં સંભવ કયાંથી ?” ૯૨.
ઉત્તર :–“જેમ ઇન્દ્રની ઇન્દ્રાણીઓની રાજધાનીઓ નંદીશ્વરદ્વીપાદિમાં હોય છે, તેમ મહર્તિક દેવ-દેવીઓના ભવન તો સ્થાને સ્થાને હોય છે. ૯૩.
એટલે સિંધુદ્વીપમાં જે તેનું ભવન છે તેથી જુદું મહદ્ધિક સિંધુદેવીનું આ ભવન સમજવું. ૯૪.
પછી ચક્રી ત્યાં લશ્કરની છાવણી નાખીને યથાવિધિ અઠ્ઠમ તપ કરી સિંધુદેવીનું મનમાં ધ્યાન ४३. ८५.
એટલે તેનું આસન કંપવાથી ઉપયોગ દઈને ચક્રવર્તીને આવેલા જાણી ભેટનું લઈને ચક્રી પાસે ४२ थाय. ८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org