________________
४५०
ततो यक्षान्नृपांश्चापि रत्नान्यपि च नागरान् । चक्री यथार्हं सत्कृत्य भुंक्ते राज्यमकंटकं ॥ २९५॥ षट्खंडराज्ये संजाते नि:शल्य इति चक्रिणः । प्रविशत्यस्त्रशालायां चक्ररलं महामहैः ॥ २९६॥
चक्रं १ दंड २ स्तथा खड्गं ३ छत्रं ४ चर्म ५ तथा मणिः ६ । स्युः काकिणीति ७ रत्नानि सप्तैकाक्षाणि चक्रिणां ॥ २९७ ॥
सेनापति र्गृहपति रर्वार्द्धकिश्च ३ पुरोहित: ४ ।
गजो ५ऽश्वः ६ स्त्री ७ ति रत्नानि सप्त पंचेंद्रियाण्यपि ॥२९८॥
चक्ररनं भवेत्तत्र मुख्यं विजयसाधनं ।
वज्रतुंबं लोहिताक्षा-रकं जांबूनदप्रधि ॥ २९९॥ मणिमौक्तिजालेना-लंकृतं किंकिणीयुतं । नानारत्नमणिस्वर्ण- घंटिकाजालवेष्टितं ॥ ३००॥ सर्वर्त्तुजप्रसूनस्रक्-पूजितं रविबिंबवत् । दीपं द्वादशभंभादि - तूर्यध्वनिनिषेवितं ||३०१ || अनेकदिव्यवादित्र - निर्घोषैः पूरितांबरं ।
सदा नभः स्थितं यक्ष- सहस्रपरिवारितं ॥३०२॥ चतुर्भिः कलापकं ।
Jain Education International
કાલલોક-સર્ગ ૩૧
પછી યક્ષો, રાજાઓ, રત્નો અને નગરજનોનો ચક્રી યથાયોગ્ય સત્કાર કરે અને નિષ્કંટક એવું राभ्य भोगवे. २८५.
એ પ્રમાણે ચક્રવર્તિને ષટ્ખંડ રાજ્યની પ્રાપ્તિ નિઃશલ્યપણે થયા બાદ ચક્રરત્ન મોટા મહોત્સવ સાથે આયુધશાળામાં પ્રવેશ કરે. ૨૯૬.
थ, दंड, जड्ग, छत्र, थर्म, भशि भने अभिशी जा सात खेडेन्द्रिय अने १ सेनापति, २ ગૃહપતિ, ૩ વાર્ધકી, ૪ પુરોહિત, ૫ ગજ, ૬ અશ્વ અને ૭ સ્ત્રી–આ સાત પંચેન્દ્રિય કુલ ૧૪ રત્નો यवतीने होय छे. २८७-२८८.
તેમાં વિજયના મુખ્ય સાધનરૂપ ચક્રરત્ન વજ્રના તુંબ (મધ્યભાગ) વાળું, લોહિતાક્ષના આરાવાલું, જાંબુનદની પરિધવાળું, મણિમોતીની (માળા)વડે અલંકૃત; ઘૂઘરીઓવાળું, નાનાપ્રકારના રત્નમણિ અને સુવર્ણની ઘંટડીઓથી વેષ્ટિત, સર્વ ઋતુમાં થનારા પુષ્પોની માળાઓથી પૂજિત, રવિબિંબ જેવું તેજસ્વી, બાર પ્રકારના ભંભાદિ વાજિંત્રોના ધ્વનિથી સેવિત, અનેક દિવ્ય વાજિંત્રોના નિર્દોષથી આકાશને પૂરી દેનારું સદા આકાશમાં જ રહેનારું અને હજાર યક્ષોથી રિવરેલું હોય છે. ૨૯૯–૩૦૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org