________________
४८३
ગૃહના નક્ષત્ર
सप्त सप्ताग्निभादीनि न्यस्येत्परिघचक्रवत् । पूर्वादिषु चतसृषु दिक्षु भानि यथाक्रमं ॥४२३॥ इष्टस्य वास्तुनो जन्म-धिष्ण्यमेवं समेति चेत् । द्वारदिश्यस्य गेहस्य तदोह्योऽभिमुखः शशी ॥ ४२४॥ पाश्चात्यभित्तिदिक्प्राप्ते जन्मभेऽभीष्टवास्तुनः ।
चंद्रो भवति पृष्ठस्थो-ऽनिष्टौ चैतावुभावपि ॥४२५॥ तथाहुः - प्रारब्धं संमुखे चंद्रे न वस्तुं वास्तु कल्पते ।
पृष्ठस्थे घातपाताय द्वयोस्तेन त्यजेद् गृही ॥४२६।।
પરિઘચક્રની જેમ ચક્ર કરીને તેમાં પૂર્વાદિ દિશામાં અનુક્રમે કૃત્તિકાદિ સાત સાત નક્ષત્રો સ્થાપન કરવા. તેમાં ઈષ્ટ વાસ્તુનું જન્મનક્ષત્ર જો ઘરના દ્વારની દિશામાં આવે, તો તે ઘરની સન્મુખ ચન્દ્ર છે–એમ જાણવું, ૪૨૩–૪૨૪.
અને ઈષ્ટગૃહનું જન્મનક્ષત્ર જો પાછલી ભીંતની દિશામાં આવે, તો ચન્દ્ર પાછળ રહેલો છે–એમ જાણવું. આ સન્મુખ અને પાછળનો એ બંને ચન્દ્ર અશુભ છે. ૪૨૫.
તે વિષે કહ્યું છે કે “ચન્દ્ર સન્મુખ હોય, તો પ્રારંભેલું ઘર વસવા લાયક નથી અને ચન્દ્ર પાછળ હોય, તો ચોરી થાય છે, તેથી ગૃહસ્થ આ બન્ને ચન્દ્ર ત્યાગ કરવા લાયક છે. ૪૨૬.
કુ. રો. મૃ. આ. પુ. પુ. અ.
પૂર્વ
ધ. શ. પૂ. ઉ. ૨. આ. ભ.
ઉત્તર
દક્ષિણ મ. પૂ. કે. હ. ચિ. સ્વા. વિ.
HP]h
"
he 9 k * t& 'e
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org