________________
४८५
પુરોહિત તથા ગજરત્ન
इत्यादिवास्तुशास्त्रज्ञ-श्चक्रिरत्नं स वार्द्धकिः । मुहूर्त्तमात्राद्रचयेत् स्कंधावारपुरादिकं ॥४६८॥
इति वार्द्धकिरन । भवेत्पुरोहितो रत्नं कुर्वन् शांतिकपौष्टिकं । चतुर्दशानां विद्यानां पारध्या सदा शुचिः ॥४६९॥ अनेकगुणसंपूर्ण: कलावान् कुशलः कविः । विज्ञः शब्दादिशास्त्राणां मंत्रयंत्रादिमर्मवित् ॥४७०॥
इति पुरोहितरत्नं । भवत्यथ गजो रत्नं सप्तांग्या भूप्रतिष्ठितः । उत्तुंगो भद्रजातीय ऐरावत इवापरः ॥४७१।। बलीयान्मांसलः शूरः पटुर्वप्रादिभेदने । दृष्टमात्रोऽपि शत्रूणां सैन्यशस्त्रादिदर्पहृत् ॥४७२॥ शास्त्रोक्तैर्लक्षणैर्यक्षैः प्रशस्तैर्लक्षितः शुचिः । लक्ष्मीलीलागृहं रूप-शाली सर्वसमृद्धिकृत् ॥४७३॥ त्रिभिर्विशेषकं ।
___ इति गजरत्नं । ઇત્યાદિ વાસ્તુશાસ્ત્રને જાણનાર તે ચક્રવર્તીનો વાર્ધકીરત્ન એક મુહૂર્ત માત્રમાં જ રૂંધાવાર, નગર વિગેરેની રચના કરી શકે છે. ૪૬૮. ઇતિ વાર્ધકીરત્ન.
૪. પુરોહિતરન-શાંતિક પૌષ્ટિકનો કરનાર, ચૌદ વિદ્યાનો પારગામી અને નિરન્તર પવિત્ર હોય छ. ४६८.
અનેક ગુણ સંપૂર્ણ, કળાવાનું, કુશળ, કવિ, શબ્દાદિક શાસ્ત્રમાં પ્રવીણ અને મંત્ર-મંત્રાદિના તત્ત્વમાં ५ विडोय छे. ४७०. ति पुरोहितरत्न.
૫. ગજરત્નસાતે અંગથી પૃથ્વી પર પ્રખ્યાત હોય છે, ઊંચો, ભદ્ર જાતિનો અને જાણે બીજો औरावत. लोय तेवो सोय छे. ४७१.
બળવાન, માંસલ, શૂર, ગઢ વિગેરેને તોડવામાં પ્રવીણ, દેખવા માત્રથી જ શત્રુના સૈન્યશસ્ત્રાદિ અહંકારનો નાશ કરનારો હોય છે. ૪૭૨.
શાસ્ત્રોક્ત એવા પ્રત્યક્ષ ને પ્રશસ્ત લક્ષણો વડે લક્ષિત તેમજ પવિત્ર હોય છે. લક્ષ્મીના ક્રીડાગૃહ જેવો, રૂપશાળી અને સર્વ પ્રકારની સમૃદ્ધિને પ્રાપ્ત કરાવનાર હોય છે. ૪૭૩. ઇતિ स्तिरत्न.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org