________________
૪ ૬૯
ચક્રીનાં કાકિણીરત્નનું વર્ણન
सुवर्णैरष्टभिस्तुल्यं काकिणीरत्नमीरितं । एतदार्षभिकालीयं मानं ज्ञेयं विचक्षणैः ॥३५५॥ अन्यथा कालभेदेन मानवैषम्यसंभवे । न भवेत्काकिणीरत्नं सर्वेषां चक्रिणां समं ॥३५६॥ इष्यते तुल्यमेवेदं सर्वेषामपि चक्रिणां ।
पुरातनेषु शास्त्रेषु तथैव प्रतिपादनात् ॥३५७।। किंच- केचिदात्मांगुलैराहुः काकिणीमणिरत्नयोः ।
માનમૌધિ: વ-પ્રમાdiyતૈ: જે રૂ૫૮ तथा चोक्तं जंबूद्वीपप्रज्ञप्तिवृत्तौ- अत्र चाधिकारे एतानि च मधुरतृणफलादीनि भरतचक्रवर्तिकालसंभवीन्येव गृह्यते, अन्यथा कालभेदेन तद्वैषम्यसंभवे काकिणीरत्नं सर्वचक्रिणां तुल्यं न स्यात्, तुल्यं चेष्यते तदित्येतस्मादनुयोगद्वारवृत्तिवचनादेतद्देशीयादेव स्थानांगवृत्तिवचनात्
"चतुरंगुलो मणी पुण तस्सद्धं चेव होइ विच्छिण्णो । વસંતપમUT સુવઇવર+Tum Pયા //રૂપ ૮All'
ભરતચક્રીના સમયનું જાણવું. અન્યથા કાળભેદથી માનની વિષમતાનો સંભવ હોવાથી કાકિણીરત્ન સર્વ ચક્રીઓનું સમાન થશે નહીં, અને આ રત્ન તો સર્વ ચક્રીઓનું તુલ્ય જ ઈક્યું છે; કારણ કે પુરાતનશાસ્ત્રમાં તેવી રીતે જ પ્રતિપાદન કરેલ છે. ૩૫૪–૩૫૭.
કેટલાક કાકિણી અને મણિરત્નનું પ્રમાણ આત્માંગુળથી કહે છે, કેટલાક ઉત્સધાંગુળથી કહે છે અને કેટલાક પ્રમાણાંગુળ વડે કહે છે.” ૩૫૮.
તે વિષે શ્રીજંબૂદ્વીપપ્રજ્ઞપ્તિની ટીકામાં કહ્યું છે કે–‘આ અધિકારમાં આ મધુર એવા તૃણફળાદિ ભરતચકીના કાળમાં સંભવે તેવા જ જાણવા. અન્યથા કાળભેદથી તેની વિષમતા માનવામાં આવે, તો કાકિણરત્ન પણ સર્વ ચકીઓનું સમાન થશે નહીં, અને શાસ્ત્રમાં તો તેને તુલ્ય કહ્યું છે.” શ્રી અનુયોગદ્વારવૃત્તિમાં તેમજ તેવા પ્રકારના સ્થાનાંગવૃત્તિનાં પ્રસંગમાં પણ એ પ્રમાણે જ કહેલું છે. – મણિરત્ન ચાર આંગળ લાંબું ને તેથી અર્ધવિસ્તૃત હોય છે, તેમજ ચાર આંગળ પ્રમાણવાળું, સારા વર્ણવાળું કાકિણીરત્ન પણ હોય છે.' અહીં આંગળ તે પ્રમાણાંગુળ સમજવી. ૩૫૮ A.
સર્વચક્રવર્તીઓના કાકિણી વગેરે રત્નો તુલ્ય પ્રમાણવાળા હોવાથી અને મલયગિરિકૃત બૃહસંગ્રહણીની બ્રહવૃત્તિમાં એ પ્રમાણે કહેલ હોવાથી શ્રીઅનુયોગદ્વારસૂત્રમાં “એક એક ચારિત ચક્રવર્તીનું કાકિણીરત્ન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org