________________
४३५
તમિસ્રાગુફા ને ઉઘાડવા માટે આજ્ઞા
उपेत्य चक्रिणं नत्वा ढौकयित्वोपदाश्च ताः । विज्ञो विज्ञपयत्येवं विनयेन कृतांजलिः ॥१२४॥
॥ त्रिभिर्विशेषकं ॥ स्वामिन्! भवत्प्रसादेन सिंधुखंडो जितो मया । भूपाः सर्वेऽपि तत्रत्या मया त्वत्किंकरीकृताः ॥१२५॥ एते नमंति ते केचिदिदं तेषां च ढौकनं । प्रह्वीभूतेषु चैतेषु कार्यः स्वामिन्ननुग्रहः ॥१२६॥ तदाकर्ण्य प्रमुदित-चक्रवर्ती चम्पतिं । सत्कृत्य वस्त्रालंकारै-रनुजानाति वेश्मने ॥१२७॥ ततः स्वावासमागत्य स भुंक्ते कृतमज्जनः । ततश्च रमते स्वैरं गीतसंगीतकादिभिः ॥१२८॥ अथान्यदा कदाचित्तं चक्रीत्याकार्य शंसति । वत्स गच्छ तमिस्राया उद्घाटय कपाटकौ ॥१२९॥ प्रमाणमाज्ञेत्यानम्य स्वमंदिरमुपेत्य च । कुर्यात्पौषधशालायां साष्टमं पौषधत्रयं ॥१३०॥
કરી, ભટણાઓ રજૂ કરીને વિજ્ઞ એવો તે, વિનયપૂર્વક અંજલિ જોડીને આ પ્રમાણે કહે-૧૨૨-૧૨૪.
હે સ્વામિન્ ! તમારી કૃપાથી મેં સિંધુનો દક્ષિણનિષ્ફટ જીત્યો છે અને ત્યાંના બધા રાજાઓને મેં આપના સેવક બનાવ્યા છે. ૧૨૫.
તેમાંના મારી સાથે આવેલા કેટલાક રાજાઓ આપને નમસ્કાર કરે છે, ભટણું ધરે છે અને સાથે આવવા તૈયાર છે, તો આપ, નમ્ર થયેલા તેઓની ઉપર અનુગ્રહ કરો.' ૧૨૬.
તે સાંભળીને હર્ષ પામેલા ચક્રવર્તી સેનાનીનો વસ્ત્રાલંકારાદિ વડે સત્કાર કરીને તેને સ્થાને જવાની । सापे. १२७.
તે પછી સેનાની પોતાને સ્થાને આવી સ્નાન કરીને ભોજન કરે અને ગીત-સંગીતાદિ વડે સ્વેચ્છાએ 8131 ३. १२८.
હવે એક દિવસ ચક્રી, સેનાનીને બોલાવીને કહે કે-“હે વત્સ ! તું જા અને તમિસ્રા ગુફાના दार उघाउ.' १२८.
સેનાની આજ્ઞા પ્રમાણ કરી, નમીને પોતાને આવાસે આવે. પછી તે પૌષધશાળામાં જઈ અઠ્ઠમતપ साथे १९ पौष ७३. १30.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org