________________
૪૫૪
કાલલોક-સર્ગ ૩૧
प्राच्यपाच्योः समुद्राभ्यां प्रतीच्यामथ गंगया । वैताढ्येनोत्तरस्यां तन्निष्कुटं विहितावधि ॥२५॥ सोऽप्युत्तीर्य तथा गंगां म्लेच्छानिर्जित्य पूर्ववत् । उपात्तप्राभृतः सर्वं निवेदयति चक्रिणः ॥२५२॥ एवं साधितषट्खंडे कृतकार्येऽथ चक्रिणि । स्वराजधान्यभिमुखं वलते चक्रमुत्सवैः ॥२५३॥ ततश्चक्री गजारूढ-श्चामरच्छत्रशोभितः । निनदन्मंगलातोद्यः साश्चर्यं वीक्षितो जनैः ॥२५४॥ स्वराज्यधान्या अभ्य% स्कंधावारं निवेशयेत् । कृताष्टमतपास्तत्र कुरुते पौषधत्रयं ॥२५५॥ स्वराजधान्यधिष्ठातु-देवस्यानेन साधनं । कुरुते तच्च निर्विघ्न-वासस्थैर्यार्थमात्मनः ॥२५६।। अथाष्टमपरीपाके आरुह्य जयकुंजरं । नदत्सु भूरिवाद्येषु विविधर्द्धिसमन्वितः ॥२५७॥ साश्चर्यं वीक्षितो लोकैः पूर्वपुण्यप्रशंसिभिः ।
राजधानी प्रविशति यदा चक्री महोत्सवैः ॥२५८॥ તે નિષ્ફટની પૂર્વ અને દક્ષિણમાં લવણ સમુદ્ર છે. પશ્ચિમમાં ગંગા નદી અને ઉત્તરમાં વૈતાઢ્ય पर्वत भावेद छ. २५१.
સેનાની પણ પ્રથમ પ્રમાણે જ ગંગાને ઉતરીને, મ્લેચ્છોને જીતીને, બધાની પાસેથી ભેટશું લઈને, ચક્રવર્તી પાસે આવે અને તે સર્વ હકીકત નિવેદન કરે. ૨પર.
આ પ્રમાણે છએ ખંડ સાધીને ચક્રી કૃતકૃત્ય થયે છતે ચક્ર, ઉત્સવપૂર્વક રાજધાની તરફ વળે. २५3.
તેની પાછળ હાથી ઉપર બેસીને ચાલતા ચકી, ચામર–છત્રવડે શોભતા, મંગળ-વાજિંત્રો વાગતા અને લોકોથી આશ્ચર્યપૂર્વક જોવાતા પોતાની રાજધાની સમીપ આવીને, ત્યાં લશ્કરનો પડાવ કરે. પછી અઠ્ઠમનો તપ કરીને ત્રણ પૌષધ કરે. ૨૫૪–૨૫૫.
આવી રીતે અટ્ટમ દ્વારા પોતાના નિર્વિઘ્ન અને સ્થિર નિવાસ માટે પોતાની રાજધાનીના અધિષ્ઠાતા हेवनी साधना ७२. २५७.
અક્રમ પૂર્ણ થયા બાદ હાથી ઉપર બેસીને, વિવિધ પ્રકારની ઋદ્ધિ સહિત, અનેક પ્રકારના વાજિંત્રો વાગતે છતે અને પૂર્વપુણ્યની પ્રશંસા કરતા લોકોથી આશ્ચર્યપૂર્વક જોવાતા–એવા ચક્રવર્તી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org