________________
૪૨૫
ચક્રવર્તિનું છ ખંડ વિજય પ્રયાણ
रथं सांग्रामिकं सज्जा-युधमध्यास्य चक्रभृत् । दीप्रोऽग्रे चक्ररत्नेन चमूचक्रैश्च पृष्ठतः ॥५८॥ शब्दाद्वैतं जगत्कुर्वन् प्रवाह इव वारिधः । तीर्थेन मागधेनांत:-पयोधि प्रविशत्यथ ॥५९।। स्थांगनाभिद्वयसे गत्वा जलनिधेर्जले । रथं संस्थाप्य कोदंड-मादत्तेऽरिमदापहं ॥६०॥ सटंकारवमारोप्य प्रत्यंचां तत्र योजयेत् । निजनामांकितं बाणं रिपुघ्नं देवताश्रितं ॥६१॥ वैशाखमाश्रयेत्स्थानं वेध्यवेधनकोविदः ।
स्थानानामिह पंचानामिदमेव यदर्हति ॥६२।। पंचस्थानानि चैवं - स्थानान्यालीढ १ वैशाख २प्रत्यालीढानि ३ मंडलं ४ । समपादं ५ चेति.
वैशाखस्थानलक्षणं चैवमाहुः
पादौ कार्यों सविस्तारौ समहस्तप्रमाणतः ।
वैशाखस्थानके वत्स ! कूटलक्ष्यस्य वेधने ॥६३।। પ્રભાતે સુંદર વસ્ત્રાભૂષણ ઘારણ કરીને ચક્રી આયુધો વડે સજજ એવા સંગ્રામ સંબંધી રથ પર બેસે. એટલે ચક્રરત્ન આગળ ચાલે, તેના વડે દેદીપ્યમાન એવા ચક્રી પણ ચાલે અને તેની પાછળ સૈન્યસમૂહ याले. ५७-५८.
સમુદ્રના પ્રવાહની જેમ જગતને શબ્દમય કરતા ચકી, માગધાધિપતિના તીર્થને રસ્તે સમુદ્રમાં प्रवेश ४३. ५८.
ચક્રી, સમુદ્રના જળમાં રથની નાભિ સુધી જઈને રથને સ્થિર કરી, શત્રુના તેજને હરનાર ધનુષ્ય A3] ४२. ६०.
પછી ટંકારવ કરવાપૂર્વક તેના પર પ્રત્યંચા ચડાવે અને પોતાનું નામાંકિત, શત્રુનો વિનાશ કરનારું અને દેવાધિષ્ઠિત બાણ તેની સાથે જોડે. ૬૧.
પછી વેધ્યવેધનમાં પંડિત એવા ચક્ર, વૈશાખ સ્થાનનો આશ્રય કરે. કારણ કે પાંચ પ્રકારના સ્થાનો પૈકી આ કાર્યમાં તે સ્થાન જ ઉપયોગી છે. ૨.
પાંચ સ્થાનો આ પ્રમાણે-૧ આલીઢ, ૨ વૈશાખ, ૩ પ્રત્યાલીઢ, ૪ મંડલ અને ૫ સમપાદ. वैशाजस्थाननु सक्ष छ-डे वत्स ! टूट (छियो, पर्वतन शि५२ वगेरे) मेवा लक्ष्य (निशान)ने
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org