________________
૪૨૪
કાલલોક-સર્ગ ૩૧
अथ वार्द्धकिरत्नं स समाहूयेति शंसति । कुरु पौषधशालां न आवासं च महाद्भुतं ॥५॥ ततः पौषधशालायां सोत्तीर्य जयकुंजरात् । प्रविश्य प्रस्तरे दार्भे निषीदति कृताष्टमः ॥५२॥ ब्रह्मचारी विमुक्तान्यव्यापारस्त्यक्तभूषणः । मागधेशं स्मरत्येक-चित्तोऽस्मिन् पौषधत्रये ॥५३॥ यस्तु चक्री जिनस्तस्य नाष्टमेन प्रयोजनं ।।
स्मृतिमात्रादसौ कंपा-सनस्तमुपतिष्ठते ॥५४॥ यदाहुः श्रीहेमसूरयः श्रीशांतिचरित्रे -
તતો HIVધિતીર્થોમ-સિંહાસનોરમે | जिगीषुरप्यनाबद्ध-विकारो न्यषदत्प्रभुः ॥५५॥ ततो द्वादशयोजन्या तस्थुषो मागधेशितुः ।
સિંહાસને તદ્દા : વંનપામવાવત્ પદા'' રૂત્યકિ. अथ प्रकृतं-ततश्चतुर्विधाहारे संपूर्णे पौषधत्रये ।
પ્રતિસ્તતિ: હિત-ચીનેપથ્યમૂપUT: પછા હવે ચક્રવર્તી વાર્ધકીરત્નને બોલાવીને આજ્ઞા કરે કે–“મહાઅદભુત આવાસ અને પોસહશાળાને બનાવો.” પ૧.
તે તરત જ પોસહશાળા બનાવે એટલે ચક્રવર્તી જયકુંજર ઉપરથી ઉતરી, પૌષધશાળામાં પ્રવેશ કરી, અઠ્ઠમ તપ કરીને ડાભના સંથારા ઉપર બેસે. પ૨.
ત્યાં ત્રણ દિવસ પીષધની અંદર આભૂષણ અને અન્ય વ્યાપારનો ત્યાગ કરીને બ્રહ્મચર્ય પૂર્વક એક ચિત્તે માગધાધિપતિનું સ્મરણ કરે. પ૩.
જે તીર્થકર તે ભવમાં ચક્રી થવાના હોય, તેઓને અઠ્ઠમ કરવાનું પ્રયોજન નથી. તેમની પાસે તો સ્મરણ માત્રથી આસન કંપ વડે તે હકીકત જાણીને, તે તે દેવો તરત જ આવે છે. ૫૪.
શ્રી હેમચંદ્રાચાર્ય શાંતિનાથ ચરિત્રમાં કહે છે–‘ત્યાર પછી માગધતીર્થની સામે ઉત્તમ સિંહાસન ઉપર તેને જીતવાની ઇચ્છાવાળા છતાં પણ વિકાર વિનાના પ્રભુ બેસે છે. ૫૫.
એટલે ત્યાંથી બાર યોજન દૂર રહેલા માગધેશનું સિંહાસન લુલા પગની જેમ તરત જ ચલાયમાન થાય છે.” ૫૬ ઇત્યાદિ.
હવે કર્તા પ્રસ્તુત વાત કરે છે–પછી ચૌવિહારવાળા ત્રણ પૌષધ પૂર્ણ થયા બાદ ચોથા દિવસની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org