________________
४०१
समो-सर्ग 30 गुणैस्ते सकलैः पूर्णा निर्विपक्षस्थितेरिव ।
नानास्थानाप्तिगर्वेण त्यक्ता दोषैश्च दूरतः ॥९९९।। तथाहुः - को विस्मयोऽत्र यदि नाम गुणैरशेषै
स्त्वं संश्रितो निरवकाशतया मुनीश ! । दोषैरुपात्तविविधाश्रयजातगर्वैः स्वप्नांतरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥१०००॥ दोषास्तीर्थकृतां यद्य-प्यनंता विलयं गताः । तथाप्यग्रेसरास्तेषा-ममी ह्यष्टादशोदिताः ॥१००१॥
अंतराया ५ दान १ लाभ २वीर्य ३ भोगो ४ पभोगगाः ५ । हासो ६ रत्य ७ रती ८ भीति-९र्जुगुप्सा १० शोक एव च ११ ॥१००२॥ कामो १२ मिथ्यात्व १३ मज्ञानं १४ निद्रा १५ चाविरति १६ स्तथा । रागो १७ द्वेषश्च १८ नो दोषा-स्तेषामष्टादशाप्यमी ॥१००३॥ हिंसा १ ऽलीक २ मदत्तं च ३ क्रीडा ४ हास्या ५ रती ६ रतिः ७ । शोको ८ भयं ९ क्रोध १० मान ११-माया १२ लोभा १३ स्तथा मदः १४ ॥१००४।।
स्युः प्रेम १५ मत्सरा १६ ज्ञान १७-निद्रा १८ अष्टादशेत्यमी ।
द्वेधापि सप्ततिशत-स्थानके प्रतिपादिताः ॥१००५॥ | દોષરૂપ શત્રુની સ્થિતિ નહીં હોવાથી પ્રભુ સર્વગુણો વડે પરિપૂર્ણ હોય છે અને પોતાને અનેક સ્થાનો મળી ગયેલા હોવાથી દોષોએ તો દૂરથી જ તેમને તજી દીધા છે. ૯૯૯.
શ્રી ભક્તામરસ્તોત્રમાં કહ્યું છે કે- “હે મુનીશ ! જો કદાચ સમસ્ત ગુણોએ તમારો નિરવકાશપણે આશ્રય કરેલો છે, તો તેમાં શું આશ્ચર્ય છે ?. કેમકે વિવિધાશ્રયની પ્રાપ્તિ વડે થયો છે ગર્વ જેને એવા દોષો એ આપને સ્વપ્નાંતરમાં પણ જોયેલા નથી. ૧OOO.
એ પરમાત્મામાંથી અનંતા દોષો જો કે નાશ પામેલા છે તથાપિ દોષોના અગ્રેસર તરીકે આ અઢાર દોષો જ ગયાનું કહેલું છે.– ૧ દાનાંતરાય, ૨ લાભાંતરાય, ૩ ભોગાંતરાય, ૪ ઉપભોગાંતરાય, ५ वीति२।य, हास्य, ७ २ति, ८ मति, ८ भय, १० शो, ११ गुप्सा, १२ म, १3 મિથ્યાત્વ, ૧૪ અજ્ઞાન, ૧૫ નિદ્રા, ૧૬ અવિરતિ, ૧૭ રાગ અને ૧૮ વૈષ. તીર્થકરોમાં આ અઢારે होष होता नथी.. १००१-१००3.
બીજી રીતે પણ અઢાર દોષો કહ્યા છે, તે આ પ્રમાણે–૧ હિંસા, ૨ અલીક, ૩ અદત્ત, ૪ કીડા, ५ स्य, २, ७ मति ८ शो, ८ मय, १० ओध, ११ भान, १२ भाया, १3 सोम, १४ મદ, ૧૫ પ્રેમ, ૧૬મત્સર, ૧૭ અજ્ઞાન અને ૧૮ નિદ્રા–આ બન્ને પ્રકારના અઢાર દોષો સપ્તતિશતસ્થાનક अंथम प्रतिपाइन रेसछे. १००४-१००५.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org