________________
४१८
ચક્રવર્તિના શરીરનું વર્ણન एवं च- धात्रीभिः पंचभिः पाल्य-मानाः क्लृप्तोचिताह्वयाः ।
ते सुखेनैव वर्द्धते नंदनस्वद्रुमा इव ॥१८॥ साक्षीकृत्य कलाचार्य-मधीताखिलवाङ्मयाः । प्राप्ताशेषकलाश्च स्युः शस्त्रशास्त्रविशारदाः ॥१९॥ आद्यसंहनना आद्यसंस्थानाः प्राप्तयौवनाः । लक्षणानां सहस्रेणा-ष्टोत्तरेण विराजिताः ॥२०॥ लोमभिर्दक्षिणावर्ते रचितेनाधिकश्रिया ।
महापुरुषचिह्नन श्रीवत्सेनाप्तवक्षसः ॥२१॥ तथोक्तं श्रीजंबूद्वीपप्रज्ञप्तिसूत्रे भरतचक्रिवर्णने- 'पसत्थलोमविरइय-सिरिवच्छलंछणविउलवच्छदेसे ।' इति ।
षट्त्रिंशता नृपगुणै-स्ते प्रशस्तैरलंकृताः ।
राज्यं क्रमावर्द्धमानं पालयंति क्रमागतं ॥२२॥ षट्त्रिंशतं नृपगुणांश्चैवमाहुः
अव्यंगो १ लक्षणैः पूर्णो २ रूपसंपत्तिभृत्तनुः ३ ।
अमदो ४ जगदोजस्वी ५ यशस्वी च ६ कृपालुहृत् ७ ॥२३॥ આ પ્રમાણે પાંચ ધાવમાતાઓ પાલન કરે છે. તેમનું યથોચિત નામ પાડવામાં આવે છે અને નંદનવનમાં રહેલા કલ્પવૃક્ષોની જેમ સુખપૂર્વક વૃદ્ધિ પામે છે. ૧૮.
પછી કળાચાર્યની હાજરી માત્રથી જ સર્વ શાસ્ત્રનો અભ્યાસ કરીને–ભણીને, સમસ્ત કળાઓ, શસ્ત્ર અને શાસ્ત્રકળામાં વિશારદ થાય છે. ૧૯.
તેઓ પ્રથમ સંઘયણવાળા, પ્રથમ સંસ્થાનવાળા હોય છે. અનુક્રમે યૌવનાવસ્થા પામે છે અને એકહજાર ને આઠ લક્ષણો વડે શોભે છે. ૨૦.
તેઓ દક્ષિણાવર્ત એવી રોમરાજીથી અધિક શોભતાં, અને મહાપુરુષના ચિન્હરૂપ શ્રીવત્સથીયુક્ત वक्षःस्था होय छे. २१.
શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં શ્રી ભરત ચક્રવર્તીના વર્ણનમાં કહ્યું છે કે–“પ્રશસ્ત લોમથી વિરચિત શ્રીવત્સના ચિન્હથી વિપુલ વક્ષ:પ્રદેશવાળા.”
રાજાઓના પ્રશસ્ત એવા ૩૬ ગુણો વડે તેઓ અલંકૃત હોય છે અને અનુક્રમે વૃદ્ધિ પામતા એવા भागत यने तेसो पाणे छ. २२.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org