________________
४००
કાલલોક-સર્ગ ૩૦ दुर्बलाकंडिताः पूता बलवत्याऽतिनिस्तुषाः ।। अखंडाग्राश्चतुःप्रस्थ-प्रमिताढकसंमिताः ॥९५७॥ अर्पिताः स्वजनानां ये तुषभनादिशुद्धये । पुनस्तेभ्यः समुच्चित्य शोधिताः शुद्धवारिणा ॥९५८॥ अर्द्धस्विन्नानिमान् रत्नस्थाले निक्षिप्य निर्मले । सज्जिताखिलशृंगारा मौलौ धत्ते सुवासिनी ॥९५९।। गंधद्रव्याणि दिव्यानि निक्षिपंत्यत्र नाकिनः । तेनासौ भूरिसौरभ्यसुभगो जायते बलिः ॥९६०॥ नीयते गीतवाद्यादि-महोत्सवपुरस्सरं ।। श्राद्धेनासौ प्रभोरग्रे श्लाघ्यमानेन धार्मिकैः ॥९६१।। पूर्वद्वारा प्रविशति बलिरेवं महामहैः । तस्मिन्नागतमात्रे च विरमंति क्षणाज्जिनाः ॥९६२॥ ततः स चक्रवर्त्यादिः श्रावको बलिना सह । तिनः प्रदक्षिणाः कृत्वा प्राच्यां प्रभुपदांतिके ॥९६३॥ किरत्याशासु सर्वासु तं बलिं प्रौढमुष्टिभिः ।
तस्य प्रागेव भूपाता-दर्द्धं गृह्णति नाकिनः ॥९६४।। પ્રસ્થ અથવા એક આઢક પ્રમાણ હોય છે. ૯૫-૯૫૭.
પ્રથમ તે ચોખા ફોતરા તેમ જ ખંડિત ચોખા કાઢી નાખવા માટે સ્વજનોને આપેલા હોય, તેમની પાસેથી આવ્યા પછી પણ ફરીને શોધ્યા હોય અને શુદ્ધ પાણી વડે ધોયેલા હોય, પછી તેને અર્ધ પક્વ કરી, નિર્મળ રત્નના થાળમાં નાખીને સંપૂર્ણ શૃંગારવડે સજ્જ થયેલી સૌભાગ્યવતી સ્ત્રી, તેને માથાપર सो. ८५८-८५८.
તેમાં દેવતા દિવ્ય એવા સુગંધી દ્રવ્યો નાંખે, તેથી તે બલિ અત્યંત સુગંધીવાળો અને સુંદર થાય छ. 450.
પછી તે બલિને ગીત વાજિંત્ર સાથે મહોત્સવપૂર્વક ધાર્મિક જનીવડે પ્રશંસા કરાતો એવો શ્રાવક त्यांची वने याले. ८६१.
એ પ્રમાણે મહામહોત્સવ સાથે તે બલિ પૂર્વદ્વારે થઈને સમવસરણમાં આવે એટલે તરત જ જિનેશ્વર ક્ષણમાત્ર દેશનાને બંધ કરે. ૯૬૨.
પછી ચક્રવર્તીવિગેરે શ્રાવકો બલિસહિત પ્રભુની ત્રણ પ્રદક્ષિણા આપે અને પૂર્વ સન્મુખ પ્રભુ પાસે આવીને તે બલિ મોટી મુઠીઓ ભરીને સર્વ દિશામાં ઉછાળે. તેમાંથી પૃથ્વી પર પડ્યા પહેલાજ मई मास हेवतामो सद्धरथी ४ छ. ८3-८६४.
૧ અર્ધપાકેલા-તદ્દન પાકેલા નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org