________________
૩૮૨
કાલલોક-સર્ગ ૩૦ षट्केऽस्मिंश्चोपरितने चतुष्के योजिते दश । पुनरेकस्त्रिके क्षिप्त-श्चतुष्कः स्यात्स चोर्ध्वगे ॥८४८॥ षट्के क्षिप्तो दशाभूवन् पुनरेकश्चतुष्कके ।
क्षिप्तः पंचाभवनेक-स्ततोऽधः स्यात्तथा स्थितः ॥८४९॥ अथवा - लभ्यते व्यादिसंयोगा अंकचारणया मिथः ।
चार्यते पूर्वपूर्वोकोऽनुक्रमादुत्तरोत्तरैः ॥८५०॥ सा चैवं-१-२ । १-३ । १-४ । १-५ एवं चत्वार एकचारणया २-३ । २-४ । २-५ । एवं त्रयो द्वितीयचारणया ३-४ । ३-५ एवं द्वौ तृतीयचारणया ४-५ एकश्चतुर्थचारणया एवं दश द्विकसंयोगजा लब्धाः, एवं त्रिकसंयोगजा अपि दश यथा–ર–રૂ ! ૨-૨-૪ / ૨-| -રૂ-૪ –૩–| -૪-વિમેવગીરીથી षट् २-३-४ । २-३-५ । २-४-५ । इति द्वितीयचारणया त्रयः । ३-४-५ एवं तृतीयचारणया त्वेकः, इति
તેમાં ઉપરના ચતુષ્કના મેળવતાં દશ (દ્વિસંયોગી) થયા. ફરીને એક ને ત્રણ સાથે મેળવતાં ચાર થયા. તેને ઉપરના છમાં નાખતાં દશ (ત્રિકસંયોગી) થાય. ફરી એકને ચારમાં નાખતાં પાંચ (ચતુઃસંયોગી) થાય. પાંચની નીચે ઉપાંત્ય પાંચ, તેના વડે ભાગી પાંચની નીચે એક છે, તેની સાથે ગુણતાં એક જ રહે એટલે પંચસંયોગી એક ભંગ થયો. ૮૪૮-૮૪૯.
અથવા અંકની ચારણાથી યાદિસંયોગી સંખ્યા આવે, તેમાં પૂર્વપૂર્વનો અંક ઉત્તર ઉત્તરની સંગાતે ચારવવો. ૮૫૦.
તે આ પ્રમાણે– ૧-૨, ૧–૩, ૧–૪, ૧-૫ આ ચાર દ્વિસંયોગી ભંગ એકડા સાથે ચારણા કરતાં આવે. ૨-૩, ૨-૪, ૨-૫ આ ત્રણ દ્વિસંયોગી ભંગ બગડા સાથે ચારણા કરતાં આવે. ૩-૪, ૩–૫, આ બે દ્વિસંયોગી ભંગ ત્રગડા સાથે ચારણા કરતાં આવે. ૪-૫ આ એક દ્વિસંયોગી ભંગ ચોગડા સાથે ચારણા કરતાં આવે. એમ કુલ દશ દ્વિસંયોગી થાય. એ જ પ્રમાણે ત્રિસંયોગી પણ દશ થાય તે આ પ્રમાણે –૧-૨-૩, ૧-૨-૪, ૧-૨-૫, ૧–૩–૪, ૧-૩-૫, ૧-૪-૫ એમ છે ત્રિકસંયોગી ભંગ એકડા સાથે ચારણા કરતાં આવે. ૨-૩-૪, ૨-૩–૫, ૨-૪-૫ એમ ત્રણ ત્રિકસંયોગીભંગ બગડા સાથે ચારણા કરતાં આવે. ૩-૪-૫ આ એક ત્રિકસંયોગીભંગ ત્રગડાસાથે ચારણા કરતાં આવે, એમ કુલ દશ ત્રિકસંયોગી ભંગ થાય. (આ અંક વ્રતરૂપે સમજવા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org