________________
असलोड-सर्ग 30
अथ शतोपरितनं यद्द्द्वयं तदुत्तरगुणधारिकेवलसम्यक्त्वधारिरूपं भेदद्वयं ज्ञेयं अत्रोत्तरगुणाश्च विविधतपोऽभिग्रहरूपा इति ध्येयं ।
अत्रायमाम्नाय :
षड्भंगा व्रत एकस्मिन् ये निर्दिष्टा जिनैः श्रुते । द्वितीयव्रतयोगे ते हन्यते सप्तभिः किल ॥ ८७० ।। षट् क्षिप्यतेऽत्र चैवं स्यु-भंगका व्रतयोर्द्वयोः । अष्टचत्वारिंशदेव जातास्ते विधिनामुना ||८७१।
३८५
अत्र चैवं प्रकारांतरेण वासनाद्वयोर्व्रतयोरूर्ध्वपंक्तिस्थापना अत्र च "यथा स्वमंत्यं मुक्त्वा तानुपर्युपरि निक्षिपेत्” इति पूर्वोक्तवचनात् अंकक्षेपसंभवो नास्तीति तथैव स्थिता, तथा च एकयोगे द्वौ भंगौ, द्विकयोगश्चैकः, तत्र द्वयोरेकयोगयोः प्रत्येकं षट् भंगा इति द्वादश द्विकयोगस्य षट्त्रिंशदिति अष्टचत्वारिंशदिति ।
विवक्षितव्रतांकेभ्य एकन्यूनांकसंख्यया ।
एवं मुहुः कृते शेष-भंगसंकलनाप्यते ॥ ८७२॥ व्रतेषु च द्वादशसु वारानेकादशे तकि ।
कृते पूर्वोदिता सर्व-भंगसंकलना स्फुटा ॥ ८७३ ॥
આમાં બે ઉપર છે, તે કેવળ ઉત્તરગુણધારી ને કેવળ સમિતધારી સંબંધી સમજવા. અહીં ઉત્તરગુણ તે વિવિધ તપ ને અભિગ્રહરૂપ સમજવા.
ઉપર જણાવેલી સંખ્યા લાવવા માટે આ પ્રમાણે આમ્નાય સમજવો.
એક વ્રતમાં જે છ ભંગ જિનેશ્વર ભગવંતોએ શ્રુતમાં કહ્યા છે, તેને બીજા વ્રતના યોગથી સાતવડે ગુણવા અને તેમાં છ નાંખવા. એમ કરવાથી જે અંક આવે, તે બે વ્રતના ભંગ સમજવા. આ પ્રમાણે स्वाथी x 9 = ४२ + 5 = ४८ लंग थया. ८७०-८७१.
અહીં પ્રકારાંતર બતાવે છે–કે એ બન્ને વ્રતની ઊર્ધ્વ પંક્તિ રૂપે સ્થાપના કરવી. અહીં – ‘‘યથા યોગ્ય પોતાનો અંત્ય અંક મૂકીને બાકીના ઉપર ઉપર નાંખવા.'' આ પ્રમાણે કરવાથી અંકક્ષેપનો સંભવ રહેતો નથી, એટલે તે જ પ્રમાણે અંક રહે છે; તથા એક યોગે બે ભંગ, ક્રિકયોગે એક. તે એક યોગના બે ભંગ થયા છે, તે દરેકના છ છ ભંગ થવાથી ૧૨ ને દ્વિકયોગના ૩૬ એટલે બે भणीने ४८.
વિવક્ષિત વ્રતના અંકમાંથી એક ન્યૂન અંક સંખ્યાવડે ગુણવા. એમ વારંવાર કરવાથી શેષભંગની संलना खावशे. ८७२.
એ પ્રમાણે બાર વ્રતમાં અગ્યાર વાર ગુણવાથી પૂર્વે કહેલ સર્વે ભંગની સંકલના સ્પષ્ટ થશે.૮૭૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org