________________
3८०
કાલલોક-સર્ગ ૩)
यज्जातं ते द्विसंयोगा भंगकास्ते च पूर्ववत् । उपांत्यपाश्चात्यांकेन भज्यंते लभ्यते च यत् ॥८३५॥ तेन तस्योपरितनो गुण्यतेंको भवेच्च यत् । ते त्रिसंयोगजा भंगा: स्याच्छेघेष्वप्ययं विधिः ॥८३६॥ भंगेषु नैकयोगेषु करणस्य प्रयोजनं ।
विवक्षितव्रतमिता भंगका ह्येकयोगजाः ॥८३७॥ अत्रोदाहरणं -
क्रमोत्क्रमाभ्यां पंचांता लिख्यतेंका द्विकेन च । भक्तेऽध:पंक्त्युपांत्येनो-परिस्थे पंचकेंतिमे ॥८३८॥ लब्धौ द्वौ सार्द्धको ताभ्या-मुपांत्यस्योपरि स्थितः । चतुष्को गुण्यते जाता दश तेऽत्र द्वियोगजाः ॥८३९॥ त्रिकोऽथोपांत्यपाश्चात्यो भज्यंते तेन ते दश । लब्धास्त्रयः सत्रिभागाः सांशैस्तैश्च निहन्यते ॥८४०॥ त्रिकस्तस्योपरिगतो दश स्युस्ते त्रियोगजाः ।। तत्पाश्चात्यचतुष्केण तेषु भक्तेषु लभ्यते ॥८४१॥
તે ભાંગા ઉપર કહ્યા પ્રમાણે ૧૦ આવે છે. પછી ઉપાંત્યની પાછળના ત્રણ અંકવડે ઉપર આવેલા દશના અંકને ભાગવો. પછી તેના લબ્ધ અંકને તેની ઉપરના ત્રણના અંકવડે ગુણવા. જે આવે તે ત્રિકસંયોગી ભંગ સમજવા. બીજાઓને વિષે આ જ વિધિ જાણવો. ૮૩૩-૮૩૬.
એક સંયોગી ભાંગા માટે કરણની જરૂરત નથી, કેમકે એક સંયોગી ભાંગા વ્રતની સંખ્યા પ્રમાણે थाय. ८39.
ઉદાહરણ આ પ્રમાણે છે--ક્રમ–ઉત્ક્રમથી પાંચે અંકો ઉપર નીચે લખવા. પછી નીચેની પંક્તિના ઉપાંત્ય બેના અંકથી ઉપરની પંક્તિના છેલ્લા પાંચ અંકને ભાગવો એટલે અઢી આવશે. તેના વડે ઉપાંત્યની ઉપરના ૪ વડે ગુણતાં દ્વિસંયોગી દશ ભંગ આવશે. ૮૩૮-૮૩૯.
પછી ઉપાંત્યની પાછળના ત્રણના અંકથી દશને ભાગવા, એટલે ૩ આવશે. તેને તેની ઉપરના ત્રણવડે ગુણતાં દશ આવશે, તે ત્રિકસંયોગી જાણવા. તે દશને પાશ્ચાત્ય ચતુષ્કથી ભાગતા અઢી આવશે તેને તેની ઉપરના બેથી ગુણતાં પાંચ આવશે, તે ચતુઃસંયોગી સમજવા. તે પાંચને નીચેની પંક્તિના પહેલા પાંચના અંકવડે ભાગતાં એક આવે, તેને ઊર્ધ્વ પંક્તિના એકના અંકથી ગુણતાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org