________________
394
વ્રતનાં ભાંગા કાઢવાની રીત
अणुव्रतैः पंचभिश्च गुणिता भंगका अमी । पंचत्रिंशाः शताः सप्त तेषु केवलदर्शनैः ॥८२७॥ युक्तेषु चोत्तरगुणा-ढ्यैस्ते स्युः श्रावका इह । सप्तत्रिंशाः सप्तशता व्रतानां मूलभेदतः ॥८२८।। व्रतानां व्यादिसंयोगो-द्भवा भेदा भवंति ये । षड्भंग्यादिव्रतोच्चार-प्रकाराणां च या भिदः ॥८२९।। परस्परं तद्गुणने व्रतानां भूरयो भिदः । भवंति ताभिस्तावंतः श्रावका इह तद्यथा ॥८३०॥ अणुव्रतानां पंचानां भंगाः पंचैकयोगजाः । दश च स्युर्रियोगोत्था-स्त्रियोगोत्था दशैव च ॥८३१।। तुर्ययोगोद्भवाः पंच स्यादेकः पंचयोगजः । अथैतद्भगकोत्पत्तौ करणं प्रतिपाद्यते ॥८३२॥ क्रमोत्क्रमाभ्यां द्वे पंक्त्यौ संस्थाप्यते उपर्यधः । विवक्षितव्रतांकाना-मथाध:पंक्तिवर्त्तिना ॥८३३॥ उपांत्यांकेनोर्ध्वपंक्ति-गतोंत्योंको विभज्यते । लब्धेन तस्योपांत्यस्यो-परिस्थोंको निहन्यते ॥८३४॥
આ ૧૪૭ ભંગને પાંચ અણુવ્રતવડે ગુણવાથી ૭૩૫ ભેદ થાય છે, તેમાં માત્ર સમકિત અને ઉત્તરગુણના બે ભેદ મેળવવાથી વ્રતના મૂળ ભેદથી ૭૩૭ પ્રકારના શ્રાવકો હોય છે. ૮૨૭–૮૨૮.
આ શ્રાવકના વ્રતોના બે વિગેરેના સંયોગથી જે ભેદો થાય છે અને ખભંગ્યાદિ વ્રત ઉચ્ચારણના જે પ્રકારો થાય છે, તેને પરસ્પર ગુણવાથી, એ વ્રતોના ઘણા ભેદો થાય છે, તેથી તે ભેદોવડે અહીં श्रावी तसा प्रारन। उपाय छे. ८२८-८30.
તે આ પ્રમાણે—પાંચ અણુવ્રતના એક સંયોગી પાંચ ભેદ, બે સંયોગી દશ ભેદ ત્રિકસંયોગી દશ ભેદ, ચતુઃસંયોગી પાંચ ભેદ અને પંચ સંયોગી એક ભેદ એમ ૩૧ ભેદ થાય છે. હવે એ ભાંગાની उत्पत्तिनु ४२५॥ ४ . ८3१-८३२.
વિવક્ષિત વ્રતોના અંકોની બે પંક્તિઓ ક્રમઉત્ક્રમવડે ઉપર નીચે લખવી. તે પછી નીચેની પંક્તિમાં રહેલા ઉપાંત્ય અંકવડે ઊર્ધ્વ પંક્તિના અંત્ય અંકને ભાગવો. પછી તેનાથી લબ્ધઅંકનો તે ઉપાંત્યની ઉપરના અંકની સાથે ગુણાકાર કરવો. એ રીતે જે આવે, તે દ્વિસંયોગી ભંગ જાણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org