________________
૩૧૫
ધ્યાનનાં ચાર પ્રકાર અને તેનું વર્ણન
ध्यानं नाम मन:स्थैर्यं यावदंतर्मुहूर्त्तकं ।
आर्त रौद्रं तथा धर्म्य शुक्लं चेति चतुर्विधं ॥४११।। तथोक्तं स्थानांगवृत्तौ -
अंतोमुहुत्तमेत्तं चित्तावत्थाणमेगवत्थुमि । छउमत्थाणं झाणं जोगनिरोहो जिणाणं तु ॥४१२॥ योगास्तत्रौदारिकादि-देहसंयोगसंभवाः ।
आत्मवीर्यपरीणाम-विशेषाः कथितास्त्रिधा ॥४१३॥ इत्यावश्यकहारिभद्रयां ध्यानशतकवृत्तौ,
मुहूर्ताद्यप्तरं चित्ता-वस्थानमेकवस्तुनि ।
सा चिंतेत्युच्यते प्राज्ञैर्यद्वा ध्यानांतरं भवेत् ॥४१४॥ तथोक्तं- अंतोमुहुत्तपरओ चिंता झाणंतरं व होज्जाहि ।
सुचिरंपि होज्ज बहुवत्थु-संकमे झाणसंताणो ॥४१५।। तत्रेह न ध्यानादन्यद्ध्यानांतरं गृह्यते, किं तर्हि ? भावानुप्रेक्षात्मकं चेत इति बहूनि च तानि वस्तूनि च बहुवस्तूनि आत्मगतपरगतानि मन:प्रभृतीनि, तेषु संक्रमः संचरणमिति हारिभद्र्यां
ધ્યાન એટલે મનની સ્થિરતા. તે અંતર્મુહૂર્ત સુધી રહે છે. તે ધ્યાનના ચાર ભેદ છે. ૧ આર્ત, २ रौद्र, 3 धर्म भने ४ शु... ४११.
શ્રીસ્થાનાંગસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે–“એક વસ્તુમાં અંતર્મુહૂર્ત સુધી ચિત્તનું અવસ્થાન તે છદ્મસ્થોને માટે ધ્યાન કહેવાય છે અને જિનોને (કેવળીને) માટે યોગનિરોધરૂપ ધ્યાન હોય છે. ૪૧૨.
દારિકાદિ ત્રણ શરીરથી ઉત્પન્ન થયેલા આત્મવીર્યના પરિણામ વિશેષરૂપ યોગી ત્રણ પ્રકારના ४६॥ ७. ४१3.
એમ શ્રીઆવશ્યકતારિભદ્રીમાં ધ્યાનશતકની વૃત્તિમાં કહેલ છે.
મુહૂર્ત ઉપરાંત જે એક વસ્તુમાં ચિત્તનું અવસ્થાન તેને પ્રાજ્ઞ પુરુષોએ ચિંતા કરી છે અથવા તે ध्यानात२ ६शा होय. छ. ४१४.
અંતર્મુહૂર્તથી પર ચિંતા અથવા ધ્યાનાંતર હોય છે. બહુ વસ્તુના સંક્રમથી જે ઘણો કાળ ટકી રહે છે, તે ધ્યાનની પરંપરા જાણવી. ૪૧૫.
પ્રશ્ન – અહીં એક વસ્તુના ધ્યાનમાંથી બીજી વસ્તુના ધ્યાનમાં જવું તે રૂપ ધ્યાનાંતર ન સમજવું, ત્યારે શું સમજવું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org