________________
સમાચારી રથ
अन्येऽपि संति भूयांसः सामाचार्यादयो रथा: I ज्ञेयास्तेऽप्यनया रीत्या नात्रोक्ता विस्तृतेर्भयात् ॥ ७९२ ॥ मागुत्तो सन्नाणी पसमिअकोहो अ इरिअसमिओ अ । पुढविजिए रखतो इच्छाकारी नमो तस्स ॥ ७९३॥ इच्छा मिच्छा तहक्कारो आवसिआ अ निसीहिआ । आपुच्छा पडिपुच्छा छंदनिमंतोवसंपया ||७९३॥ इति दिक् गुणैरनेकैरित्याद्यैः प्रथिताः पृथुबुद्धयः । साधुसाध्यो भवेत्तेषां जिनेंद्राणां परिच्छदः ||૭૨૪૫ श्रावकाणां तु भेदौ द्वा-वष्टौ द्वात्रिंशदेव च । सप्तत्रिंशाः शताः सप्त स्थूलभेदविवक्षया ॥७९५॥ सम्यक्त्वं बिभ्रते केचि - तद्युक्तां विरतिं परे । द्विधा श्राद्धा अविरता विरताविरता इति ॥ ७९६ ॥
બીજા પણ ઘણા સામાચારી વિગેરેના રથો છે. તે પણ બધા આ રીતે જાણવા. વિસ્તારના ભયથી અહીં કહ્યા નથી. ૭૯૨.
૩૭૩
સામાચારીથની એક ગાથાનો ભાવાર્થ-‘મનગુપ્તિવડે ગુપ્ત, શ્રુતજ્ઞાની, ક્રોધનો ઉપશમ કરનાર, ઈર્યાસસંમતિવાન્, પૃથ્વીકાય જીવોની રક્ષા કરતા એવા ઈચ્છાકાર સામાચારી વાળા મુનિને નમસ્કાર થાઓ. ૭૯૩.
સામાચારી–ઈચ્છા ૧, મિચ્છા ૨, તથાકાર ૩, આવશ્યકી ૪, નૈષધિકી પ, પૃચ્છા ૬, પ્રતિકૃચ્છા છંદના ૮, નિમંત્રણા ૯, અને ઉપસંપદા ૧૦–એમ દશ પ્રકારની કહી છે. એ રીતે સમજવું.
૭,
૭૯૩ A.
આ પ્રમાણે અનેક ગુણોવડે પ્રખ્યાત તથા વિસ્તારવંત બુદ્ધિવાળા સાધુ, સાધ્વીઓ તે જિનેશ્વરોનો પરિવાર હોય છે. ૭૯૪.
શ્રાવકના ભેદ–બે, આઠ, બત્રીશ અને સાત સો સાડત્રીશ–સ્થૂળભેદની વિવક્ષાએ થાય છે.
૭૯૫.
તે આ પ્રમાણે—કેટલાક માત્ર સમક્તિને ધારણ કરનારા હોય છે અને કેટલાક ઉપર કહી ગયા ૧. (૧ શ્રુત, ૩ ગુપ્તિ, ૪ કષાય–૧૨, ૫ સમિતિ-૬૦, ૬ કાય–૩૬૦, ૧૦ સામાચારી ૩૬૦૦, જો જ્ઞાન પાંચ લેવામાં આવે તો આના પણ ૧૮૦૦૦ ભેદ થાય.)
Jain Education International
બીજો સામાચારીરથ, ૩ સન્નાણી સદીઠી સચ્ચરણી, ૩ ગુપ્તિમાન, ૪ કષાયોપશમી, ૫ સમિતિમાન્, ૧૦ પૃથ્વીકાયાદિની રક્ષા કરતો, ૧૦ વિધ સામાચારીવાન્ એટલે—૩ X ૩ = ૯ x ૪ = ૩૬ x ૫ = ૧૮૦ ૪ ૧૦ = ૧૮૦૦ X ૧૦ = ૧૮૦૦૦ આ પ્રમાણે પણ સામાચારી રથ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org