________________
33८
-
કાલલોક-સર્ગ ૩૦ एवं त्रयाणां वप्राणां व्यासमाने समुच्चिते । क्रोशत्रयं स्याद्धनुषा-मष्टादश शतानि च ॥५७०॥ षट्वप्रभित्तयोऽत्र स्यु-रेकैकस्याश्च विस्तृतौ । स्युर्धनूंषि त्रयस्त्रिंशद् द्वात्रिंशदंगुलानि च ॥५७१।। धनूंषि षड्गुणानि स्यु-रष्टानवतियुक् शतं । अंगुलान्यपि षड्नानि स्युनवतियुक् शतं ॥५७२॥ एषा चापद्वये तस्मिंश्चापराशौ नियोजिते । स्याच्चापद्विशती प्राच्य-चापौघे सा नियोज्यते ।।५७३।। जातः क्रोशोऽस्मिंश्च पूर्वोदितैः क्रोशैस्त्रिभिर्यते । वृत्तं समवसरणं जातं योजनसंमितं ॥५७४॥ अस्मिंश्च वृत्तसमव-सरणे ये चतुर्दिशं ।।
सोपानानां सहस्राः स्युर्दश ते योजनाबहिः ॥५७५॥ अयं भाव:- अर्हत्सिंहासनाधःस्थ-भूभागादेकतो भुवि ।
कोशद्वयेन स्याबाह्य-वप्रपर्यंतभूतलं ॥५७६॥ चतसृष्वपि दिक्ष्वेवं योगे च पार्श्वयोर्द्वयोः ।
आयामतो व्यासतश्च पूर्णं स्यादेकयोजनं ॥५७७॥ એ પ્રમાણે ત્રણે ગઢના અંતરનું માન ભેગું કરવાથી ૩ ગાઉ ને ૧૮૦૦ ઘનુષ થાય છે. પ૭).
હવે અહીં ત્રણ ગઢની બે બાજુની થઈને છ ભીંતો છે, તે દરેક ભીંત વિસ્તારમાં ૩૩ ધનુષ ને ૩ર આંગળ છે. તે ૩૩ ધનુષને છ ગુણા કરતાં ૧૯૮ ધનુષ અને ૩૨ આંગળને છ ગુણી કરતાં ૧૯૨ આંગળ તેના બે ધનુષ થાય તે ધનુષની રાશિમાં ભેળવતાં ૨૦૦ ધનુષ થાય. તે પૂર્વના ત્રણ ગાઉ ઉપરના ૧૮૦૦ ધનુષમાં ભેળવીએ એટલે ૨૦૦૦ ધનુષ થાય. તેનો એક ગાઉ થાય તે પ્રથમના ત્રણ ગાઉમાં ભેળવતાં ચાર ગાઉ એટલે એક યોજન પ્રમાણ ગોળ સમવસરણ થાય. પ૭૧–૫૭૪.
આ ગોળ સમવસરણની ચારે દિશામાં જે દશ દશ હજાર પગથીઆ છે, તે યોજનની બહાર सम४qI. ५७५.
ભાવ આ પ્રમાણે છે–અરિહંતના સિંહાસનના નીચેના ભૂભાગથી એક બાજુ પૃથ્વીથી બાહ્યગઢના બહારના ભાગ સુધી ભૂતળ બે ગાઉ થાય. પ૭૬.
એ પ્રમાણે ચાર દિશામાં બે બે પાસાનો સંયોગ કરવાથી લંબાઈ ને પહોળાઈ એક યોજન પૂર્ણ थाय. ५७७.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org