________________
35७
સંયમની આઠ માતાઓ
सप्तचत्वारिंशता य-दोषैरशनमुज्झितं । भोक्तव्यं धर्मयात्रायै सैषणासमितिर्भवेत् ॥७४९॥ ग्राह्यं मोच्यं च धर्मोप-करणं प्रत्युपेक्ष्य यत् । प्रमाय॑ चेयमादान-निक्षेपसमितिः स्मृता ॥७५०॥ निर्जविऽशुषिरे देशे प्रत्युप्रेक्ष्य प्रमाय॑ च । यत्त्यागो मलमूत्रादेः सोत्सर्गसमितिः स्मृता ॥७५१॥ कल्पनाजालनिर्मुक्तं समभावेन पावनं । मुनीनां यन्मनः स्थैर्य मनोगुप्तिर्भवत्यसौ ॥७५२॥ मौनावलंबनं साधोः संज्ञादिपरिहारतः । वाग्वृत्तेर्वा निरोधो यः सा वाग्गुप्तिरिहोदिता ॥७५३।। स्थितस्य कायोत्सर्गादा-वुपसर्गजुषोऽपि यत् । स्थैर्य धैर्येण कायस्य कायगुप्तिरियं मता ॥७५४॥ शय्यासनोर्ध्वस्थानादौ कायचेष्टा नियम्यते ।
साधुभिर्धर्मबुद्ध्या य-त्कायगुप्तिस्तु साऽपरा ॥७५५॥ ૪૭ દોષ રહિત અન્ન, જે સંયમના નિર્વાહ માટે જ વાપરવું; તે એષણાસમિતિ છે. ७४८.
જોઈને અને પ્રમાર્જીને ધર્મના ઉપકરણો લેવા અને મૂકવા, તેને આદાનનિંક્ષેપ–સમિતિ કહી छ. ७५०.
નિર્જીવ અને પોલાણ વિનાની જમીન પર જોઈને અને પ્રમાર્જીને મળમૂત્રાદિનો ત્યાગ કરવો, તે ઉત્સર્ગસમિતિ કહી છે. ૭૫૧.
કલ્પનાજાળરહિત અને સમભાવથી પવિત્ર એવી મુનિના મનની જે સ્થિરતા, તે મનોગુપ્તિ સમજવી. ७५२.
મુનિએ સંજ્ઞાદિને છોડીને મૌનનું જ આલંબન કરવું અથવા વાગવૃત્તિનો નિરોધ કરવો, તેને साधुनी वयन गुप्ति. डेली छ. ७५3.
કાયોત્સર્ગાદિમાં સ્થિત રહેલાને ઉપસર્ગાદિ થવા છતાં પણ ઘીરતા પૂર્વક કાયાની જે સ્થિરતા रामवी, ते आयगुप्ति हेवाय छे. ७५४.
શધ્યામાં બેસતાં કે ઊભા રહેતાં સાધુએ ઘર્મબુદ્ધિથી જે કાયચેષ્ટાને નિયમમાં રાખવી, તે બીજી રીતે કાયગુપ્તિ કહેવાય છે. ૭૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org