________________
૩૬૦
કાલલોક-સર્ગ ૩૦
घोलवडां १८ वायंगण १९ अमुणियनामाणि फुल्लफलयाणि २०॥ तुच्छफलं २१ चलिअरसं २२ वज्जेह अभक्ख बावीसं ॥७०३॥ उदुंबरवटप्लक्ष-काकोदुंबरशाखिनां । पिप्पलस्य चेत्यभक्ष्य-मार्यार्णा फलपंचकं ॥७०४।। मद्यं १ मांसं २ नवनीतं क्षौद्रं चेति ४ चतुष्टयं । विकृतीनामभक्ष्यं स्या-च्छ्रद्धालूनां शुभात्मनां ॥७०५॥ द्विदलान्नं पर्युषितं शाकपूपादिकं च यत् । दध्यहतियातीतं क्वथितान्नफलादिकं ॥७०६।। वर्षासु पक्षात्परतः शीतों मासतः परं । पक्वान्नं विंशतिदिना-तिक्रमे ग्रीष्म एव च ॥७०७॥ इत्याद्यभक्ष्यं चलित-रसमुक्तं जिनेश्वरैः ।।
द्वींद्रियत्रसजीवानां यदुत्पत्तिर्भवेदिह ॥७०८॥ शेषाण्यभक्षाणि प्रतीताति, अनंतकायनामानि प्रागुक्तान्येव ।
पापोपदेशो विविधः १ पापोपकरणार्पणं २ ।
आर्त्तरौद्राभिधे ध्याने ३ प्रमादाचरणं ४ तथा ॥७०९॥ | બાવીશ અભક્ષ્ય આ પ્રમાણે—પાંચ ઉંબરા વિગેરેના ત્રસજીવાકુળ ફળો, ચાર મહાવિગય (મધ, મદિરા, માંસ ને માખણ) ૯, હિમ, ૧૦ વિષ, ૧૧, કરા, ૧૨ સર્વ જાતની માટી ૧૩, રાત્રિભોજન ૧૪, બહુબીજ ૧૫, અનંતકાય ૧૬, સંધાન (બોળ-અથાણું) ૧૭, ઘોળવડાં ૧૮, વેંગણ ૧૯, અજ્ઞાતફળ ને ફુલ ૨૦, તુર૭ ફળ ૨૧, ને ચલિતરસ ૨૨, આ બાવીસ અભક્ષ્ય વર્જવા. ૭૦૨-૭૦૩.
- હવે બાવીસ અભક્ષ્યમાંથી કેટલાકનું વર્ણન કરે છે :– ઉર્દુબર, વડ, પ્લેક્ષ, કાકોદુંબર અને પિપ્પન–આ પાંચ વૃક્ષના ફળો, આર્યજનોને ખાવા લાયક નથી. ૭૦૪.
મધ, માંસ, નવતીન ને મધ-આ ચાર વિગય છે, તે શ્રદ્ધાળુ એવા શુભાત્માને અભક્ષ્ય છે. ૭૦૫. - હવે ચલિતરસ બતાવે છે–દ્વિદળાન્ત (કાચા દૂધ-દહીં-છાશમાં કઠોળનું મિશ્રણ થવું તે) વાસી એવા શાક, પુડલા વિગેરે, બે દિવસ વ્યતીત થએલું દહીં, કોહી ગયેલ અન્ન અને ફળ વિગેરે, વર્ષાઋતુમાં ૧૫ દિવસ ઉપરાંત, શીતત્ત્વમાં એક મહીના ઉપરાંત અને ગ્રીષ્મઋતુમાં ૨૦ દિવસ ઉપરાંત–પકવાન ઇત્યાદિ ચલિતરસ કહેવાય છે. તેને જિનેશ્વરોએ અભક્ષ્ય કહેલ છે; કારણ કે તેમાં દ્વિયત્રસજીવોની ઉત્પત્તિ થાય છે. ૭૦-૭૦૮.
બાકીના અભક્ષ્યો પ્રસિદ્ધ છે. અનંતકાયના નામો પૂર્વે કહેલા છે. વિવિધ પાપોપદેશ. હિંસક ઉપકરણ આપવા, આર્ત-રૌદ્રધ્યાન અને પ્રમાદનું આચરણ આ ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org