________________
૩પ૬
કાલલોક-સર્ગ ૩૦
शृणोत्येवोदूढभारा पादं न्यस्यति न क्षितौ ।। न स्मरेत्क्षुत्तृडाधर्ति नाप्युद्धरति कंटकं ॥६८०॥ ईनसाया भगवद्वाण्याः स्वाभाविकानिह । पंचत्रिंशतमित्याहु-र्गुणान् श्रीहेमसूरयः ॥६८१॥ संस्कारवत्त्व १ मौदात्त्व २ मुपचारपरीतता ३ । मेघगंभीरघोषत्वं ४ प्रतिनादविधायिता ५ ॥६८२।। दक्षिणत्व ६ मुपनीत-रागत्वं च ७ महार्थता ८ । अव्याहतत्वं ९ शिष्टत्वं १० संशयानामसंभवः ११ ॥६८३॥ निराकृतान्योत्तरत्वं १२ हृदयंगमतापि च १३ । मिथः साकांक्षता १४ प्रस्ता-वौचित्यं १५ तत्त्वनिष्ठता १६॥६८४॥ अप्रकीर्णप्रसृतत्व १७ मस्वश्लाघान्यनिंदिता १८ । आभिजात्य १९ मतिस्निग्ध-मधुरत्वं २० प्रशस्यता २१ ॥६८५॥ अमर्मवेधितौ २२ दार्य २३ धर्मार्थप्रतिबद्धता २४ । कारकाद्यविपर्यासो २५ विभ्रमादिवियुक्तता २६ ॥८६८॥
સુધાતૃષાદિની પીડાને સંભારે નહીં અને કાંટો કાઢવાનું પણ વિસરી જાય. ૬૭૯-૬૮૦.
આવા પ્રકારના રસવાળી ભગવંતની વાણીના સ્વાભાવિક એવા ૩૫ ગુણ શ્રી હેમચંદ્રાચાર્યજી मा प्रभारी ४३ छे. ६८१.
૧ સંસ્કારવાળી, ૨ ઉદાત્ત એટલે ઊંચા સ્વરવાળી, ૩ ઉપચારવાળી, ૪ મેઘસમાન ગંભીર નાદવાળી, ૫ પડઘો પડે તેવી, ૬ દક્ષતાવાળી, ૭ પ્રેમ ઉત્પન્ન કરનારી, ૮ વિસ્તૃતાર્થવાળી, ૯ વ્યાઘાતવિનાની, ૧૦ શિષ્ટતાવાળી, ૧૧ શંકાવિનાની, ૧૨ અન્યના ઉત્તરો આવી જાય તેવી, ૧૩ દયને ગમે તેવી, ૧૪ પૂર્વાપર સંબંધવાળી, ૧૫ પ્રસંગાનુસારી, ૧૬ તત્ત્વજ્ઞાનવાળી, ૧૭ છૂટાછવાયા એટલે તુટક શબ્દો ન બોલાય તેવી રીતે વિસ્તાર પામે તેવી, ૧૮ સ્વશ્લાઘા ને પરનિંદા વિનાની, ૧૯ કુલીનતાવાળી, ૨૦ અત્યંત સ્નેહાળ ને માધુર્યવાળી, ર૧ પ્રશંસાપાત્ર, ૨૨ કોઈના મર્મને આઘાત ન કરે તેવી, ૨૩ ગંભીર અર્થવાળી, ૨૪ ધર્મને અર્થ સાથે સંબંધવાળી, ૨૫કારકાદિના વિપર્યાસ વનાની, ૨૬ ભ્રાંતિઆદિના અભાવવાળી, ર૭ આશ્ચર્ય પમાડનારી, ૨૮ અભુત, ૨૯ વિલંબ વિનાની, ૩૦ અનેક પ્રકારની વિચિત્રતાવાળી, ૩૧ વિશેષતાના આરોપવાળી, ૩૨ સત્ત્વગુણની પ્રાધાન્યતાવાળી, ૩૩ વર્ણ, પદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org