________________
૩૨૪
सूत्रार्थस्मरणं चानुप्रेक्षेत्यभिधीयते । धर्मध्याने चतस्रोऽनुप्रेक्षाः प्रोक्ता इमाः पराः || ४७१|| अन्विति ध्यानतः पश्चात् प्रेक्षा त्वालोचनं हृदि । अनुप्रेक्षा स्यादसौ चाश्रयभेदात् चतुर्विधा ॥४७२॥ एकत्वानित्यत्वा - शरणत्वानां भवस्वरूपस्य । चिंता धर्मध्याना - नुप्रेक्षाः स्युः क्रमादेताः || ४७३॥ एकोहं नास्ति मे कश्चिन्नाहमन्यस्य कस्यचित् । न तं पश्यामि यस्याहं नासौ भवति यो मम ||४७४ ||
इत्येकत्वानुप्रेक्षा
काय: सन्निहितापायः संपदः पदमापदां ।
समागमाः स्वप्नसमाः सर्वमुत्पादि भंगुरं ॥ ४७५।।
इत्यनित्यत्वानुप्रेक्षा ।
जन्मजरामरणभयैरभिद्रुते व्याधिवेदनाग्रस्ते ।
जिनवरवचनादन्यन्न चास्ति शरणं क्वचिल्लोके ॥४७६ ॥
इत्यशरणानुप्रेक्षा
અને સૂત્રાર્થનું સ્મરણ કરવું તે અનુપ્રેક્ષા કહેલ છે. ધર્મધ્યાનમાં બીજી ચાર અનુપ્રેક્ષા કહી છે ते खा प्रमाणे- ४७१.
કાલલોક-સર્ગ ૩૦
અનુ એટલે ધ્યાનની પછી પ્રેક્ષા એટલે હ્રદયમાં આલોચન તે અનુપ્રેક્ષા કહેવાય. તે આશ્રયના हथी यार प्रहारनी छे. ४७२.
એકત્વ, અનિત્યત્વ, અશરણત્વ, અને ભવસ્વરૂપનું જે ચિંતવન તે ધર્મધ્યાનની અનુક્રમે ચાર अनुप्रेक्षा डही छे. ४७३.
Jain Education International
હું એકલો છું, મારું કોઈ નથી, હું પણ અન્ય કોઈનો નથી, હું એવો કોઈને જોતો નથી કે હું જેનો હોઉં અને એવો કોઈ નથી કે જે મારો હોય.આ એકત્વાનુપ્રેક્ષા. ૪૭૪.
કાયા અપાયને આપનારી છે, સંપત્તિ બધી આપદાનું સ્થાન છે, સમાગમ બધા સ્વપ્ન સમાન છે અને સર્વપદાર્થ ઉત્પાદ અને વ્યય સ્વરૂપ છે. આ અનિત્યત્વાનુપ્રેક્ષા. ૪૭૫.
४न्म, ४२रा, भरा जने भयथी व्याप्त, व्याधि-वेहनाथी ग्रस्त सेवा मा संसारमां (सोङमां) જિનેશ્વરના વચન સિવાય બીજું કોઈ શરણભૂત નથી–એ અશરણાનુપ્રેક્ષા. ૪૭૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org