________________
૩૨
अत्र च व्यंजनादर्थे तथार्थाद्व्यंजनेऽसकृत् । विचारोऽस्ति विचरणं सविचारं तदीरितं ॥४८४ ॥ मनः प्रभृतियोगाना - मेकस्मादपरत्र च । विचारोऽस्ति विचरणं सविचारं ततोप्यदः ॥४८५॥ एवं च - यत्पृथक्त्ववितर्काढ्यं सविचारं भवेदिह ।
तत्स्यादुभयधर्माढ्यं शुक्लध्यानं किलादिमं ॥ ४८६॥ उक्तं च- उप्पायठिइभंगाई पज्जयाणं जमेगदव्वंमि ।
नाणानयाणुसरणं पुव्वगयसुयाणुसारेण ॥४८७॥ सवियारमत्थवंजण- जोगंतरओ तयं पढमसुक्कं । होइ पुहत्तवियक्कं सवियारमरागभावस्स ॥ ४८८ ॥ अनेकेषां पर्यवाणा - मेकद्रव्यावलंबिनां । एकस्यैव वितर्को यः पूर्वगतश्रुताश्रयः || ४८९ ॥ स च व्यंजनरूपोऽर्थ - रूपो वैकतमो भवेत् । यत्रैकत्ववितर्काख्यं तद्ध्यानमिह वर्णितं ॥ ४९० ॥
અહીં વ્યંજનથી અર્થ અને અર્થથી વ્યંજનમાં જે વારંવાર વિચાર થાય તે વિચરણને સવિચાર उस छे. ४८४.
મન વિગેરે યોગોનું એકમાંથી બીજામાં જે વિચરવું તે વિચરણ તેને પણ સવિચાર કહેલ છે.
४८५.
કાલલોક-સર્ગ ૩૦
એવી રીતે પૃથક્ત્વના વિતર્ક સહિત અને વિચાર સહિત જે ઉભય ધર્મવાળું હોય તે પ્રથમ શુક્લધ્યાન ह्युं छे. ४८७.
કહ્યું છે, કે –ઉત્પાદ, સ્થિતિ ને વિનાશ જે એક દ્રવ્યમાં રહેલા પર્યાયો છે, તેનો પૂર્વશ્રુતને અનુસારે અનેક નયોને અનુસરીને વિચાર કરવો, તેમજ અર્થથી વ્યંજનમાં ને વ્યંજનથી અર્થમાં અને એક યોગથી યોગાંતરમાં સંક્રમણ કરવું તે પ્રથમ શુક્લધ્યાન પૃથક્ક્સવિતર્કસવિચાર નામનું વીતરાગને હોય છે.
४८७-४८८.
Jain Education International
એક દ્રવ્યાવલંબી અનેક પર્યાયોમાંથી એક પર્યયનો જ વિતર્ક પૂર્વગત શ્રુતને આશ્રયીને કરવામાં આવે તે વિચાર પણ વ્યંજનરૂપે કે અર્થરૂપે એકરૂપે જ હોય, તે એકત્વવિતર્ક નામનું બીજું શુક્લધ્યાન ह्युं छे. ४८७-४८०.
For Private & Personal Use Only
www.jainelibrary.org