________________
૨૮૪
કાલલોક-સર્ગ ૩૦
भवत्योघस्वरा घंटा द्रुमः पादात्यनायकः । विमानं चमरेंद्रस्य पालकार्द्धप्रमाणयुक् ॥१९८॥ योजनानां शतान् पंचो-तुंग इंद्रध्वजोऽस्य च । शेषमुक्तस्वरूपं तु शक्रवत्परिभाव्यतां ॥१९९॥ बलींद्रस्यापि विज्ञेयं सर्वं चमरवत्परं ।। घंटा महौघस्वरा स्यात्-पादात्येशो महाद्रुमः ॥२०॥ न स्युर्यानविमानोप-कल्पिनोऽधिकृताः सुराः । भवनव्यंतरज्योति-काणां किंत्वाभियोगिकाः ॥२०१॥ शेषाणां दाक्षिणात्यानां भद्रसेनः पदातिराट् । उदीच्यानां च विज्ञेयः पत्तीशो दक्षसंज्ञकः ॥२०२॥ विमानं चार्द्धमानं स्याच्चमरेंद्रविमानतः । इंद्रध्वजश्च सर्वेषां तद्ध्वजार्द्धमितो मतः ॥२०३।। तथा मेघस्वरा १ हंस-स्वरा २ क्रौंचस्वरापि ३ च । मंजुस्वरा ४ मंजुघोषा ५ सुस्वरा ६ मधुरस्वरा ७ ॥२०४॥ नंदिस्वरा ८ नंदिघोषा ९ घंटासंज्ञाः क्रमादिमाः ।
नागादिषु निकायेषु देवेंद्राणां निरूपिताः ॥२०५॥ છે અને તેનું વિમાન, પાલક વિમાનથી અર્ધ પ્રમાણવાળું છે. ૧૯૮.
તેનો ઈદ્રધ્વજ પાંચસો યોજન ઊંચો હોય છે. બાકીનું સ્વરૂપ શક્રેન્દ્ર પ્રમાણે જાણવું. ૧૯૯.
બલીન્દ્રનું પણ બધું ચમરેંદ્ર પ્રમાણે જાણવું, પરંતુ ઘંટા મહોઘસ્વરા નામની અને પદાતિનાયક भाद्रुम नामे, 21वो. २००.
બાકીના ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્કોને વિમાનના રચનારા ખાસ દેવો નથી, પણ તેના આભિયોગિક દેવો જ તે કાર્ય કરે છે. ૨૦૧.
બાકીના દક્ષિણ બાજુના નવ ઈદ્રોનો પદાતિસ્વામી ભદ્રસેન નામનો છે અને ઉત્તર બાજુના નવ ઈદ્રોનો પદાતિસ્વામી દક્ષ નામનો છે. ૨૦૨.
આ નવ ઈદ્રોનું વિમાન, અમરેંદ્રના વિમાનથી અર્ધપ્રમાણવાળું હોય છે, અને સર્વનો ઈદ્રધ્વજ પણ તેમની ધ્વજાથી અર્ધપ્રમાણવાળો હોય છે. ૨૦૩. - નાગકુમારાદિ નવ નિકાયના દેવેંદ્રોની ઘંટાના નામ અનુક્રમે મેઘસ્વરા ૧, હંસસ્વરા ૨, કૌચસ્વરા 3, भंस्१२।४, घोषा ५, सुस्व२॥ 5, मधु२२१२।७, स्वि२॥ ८ २भने नहियोषा ८,छ. २०४-२०५.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org