________________
જ્યોતિષની ઘંટાના નામ તથા જન્માભિષેકની તૈયારી
૨૮૫
याम्यानां व्यंतरेंद्राणां घंटा मंजुस्वराभिधा । उदीच्यानां च सर्वेषां मंजुघोषाभिधा भवेत् ॥२०६॥ सहस्रयोजनव्यासा-यामं यानविमानकं । तेषां शतं सपादं च योजनान्युच्छ्रितो ध्वजः ॥२०७।। ज्योतिष्केषु च चंद्राणां घंटा स्यात्सुस्वराभिधा । तथा सुस्वरनिर्घोषा भास्वतां शेषमुक्तवत् ॥२०८॥ घंटावादनमेतेषां प्राग्वदुद्घोषणादि च । प्राप्तानुशिष्टयस्तुष्टा विदधत्याभियोगिकाः ॥२०९॥ वज्रपाणिः परिवृतो देवैरेवं चतर्विधैः ।। मंदराचलमौलिस्थे कानने पांडकाह्वये ॥२१०॥ अभिषेकशिलायां च तस्मिन् सिंहासनोत्तमे । निधायाहँतमुत्संगे तुष्टचित्तो निषीदति ॥२१॥ ततश्चाच्युतदेवेंद्रो वदति स्वाभियोगिकान् ।। अर्हज्जन्माभिषेकाहीँ सामग्री सज्जयंतु भोः ॥२१२॥ सौवर्णान् राजतान् रत्नान् स्वर्णरत्नमयानपि ।
रूप्यरत्नमयान् रूप्य-रैजान् रैरूप्यरत्नजान् ॥२१३॥ દક્ષિણ બાજુના વ્યંતરેંદ્રોની ઘંટા મંજુસ્વરા નામની અને ઉત્તર બાજુના ઈદ્રોની મંજુઘોષા નામની डेली. छ. २०६.
એક હજાર યોજન લાંબુ પહોળું અને સવાસો યોજન ઊંચું તેમનું યાનવિમાન હોય છે અને ઈદ્રધ્વજ ૧૨૫ યોજન ઊંચો હોય છે. ૨૦૭.
જ્યોતિષ્કમાં ચંદ્રની ઘંટા સુરવરા નામની અને સૂર્યની સુસ્વરનિર્દોષા નામની હોય છે. બીજું પ્રથમ प्रमाणे tuj. २०८.
ઘંટા વગાડવાનું અને ઉદ્ઘોષણાદિ કરવાનું તેમનું કાર્ય ઈદ્ર પાસેથી આજ્ઞા પામીને તુષ્ટમાન થયેલા તેમના આભિયોગિક દેવો કરે છે. ૨૦૯.
આ પ્રમાણે ચારે પ્રકારના દેવોથી પરિવૃત સૌધર્મેદ્ર મંદરાચલના શિખર પર રહેલા પાંડુક નામના વનમાં આવી, ત્યાં રહેલી અભિષેક શિલાની ઉપર રહેલા ઉત્તમ સિંહાસન ઉપર ખોળામાં પ્રભુને લઈને, प्रसन्न यित्ते. असे छे. २१०-२११.
તે વખતે અચ્યતંદ્ર પોતાના અભિયોગિક દેવોને આજ્ઞા કરે કે– હે દેવો ! અરિહંતના જન્માભિષેકને योग्य सर्व सामग्री तैयार ४२. २१२.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org