________________
૨૭૨
કાલલોક-સર્ગ ૩૦
दिक्त्रये पश्चिमावर्जे कुर्वंति कदलीगृहान् । तेष्वेकैकं चतुःशालं वेश्म सिंहासनान्वितं ॥११५॥ ततो गृहीत्वा तास्तीर्थं-करं स्वकरसंपुटे । दत्तालंबां जिनांबां च पुरस्कृत्येश्वरीमिव ॥११६॥ स्वामिनीत इत इति नीत्वा दक्षिणदिग्गृहे । सिंहासने चोपवेश्य मृदुविज्ञप्तिपूर्वकं ॥११७॥ शतपाकादिभिस्तैलैरभ्यंजंति सुगंधिभिः ।। उद्वर्त्तयन्ति सुरभिद्रव्योद्वर्तनकैस्ततः ॥११८।।
त्रिभिर्विशेषकं ।। ततः प्राग्वत्समानीय पौरस्त्यकदलीगृहे ।। सिंहासने स्थापयंति स प्रभुं प्रभुमातरं ॥११९॥ गंधोदकैस्तथा पुष्पो-दकैः शुद्धोदकैरपि । मज्जयित्वा प्रकुर्वंति सर्वांलंकारभूषितां ॥१२०॥ समानीय ततः प्राग्व-दुदीच्यकदलीगृहे । अध्यासयंति तां सिंहा-सनेंकन्यस्तनंदनां ॥१२॥
પછી પશ્ચિમ સિવાયની ત્રણ દિશામાં ત્રણ કેળના ઘર કરે અને તે દરેકમાં સિંહાસન સહિત એક मे यतुः ४३. ११५.
પછી પ્રભુને પોતાના કરસંપુટમાં લઈને અને માતાને સ્વામિની જેમ હાથનું આલંબન દઈને “હે સ્વામિની ! આમ ચાલો, આમ ચાલો,' એમ કહેતી દક્ષિણદિશાના કદળીગૃહમાં લાવે અને માતાને કોમળ વિજ્ઞપ્તિપૂર્વક સિંહાસન ઉપર બેસાડે. ૧૧-૧૧૭.
પછી સુગંધી એવા શતપાકાદિ તેલવડે પ્રભુની માતાને અભંગન કરે અને સુગંધી દ્રવ્યવાળા दर्तन43 वर्तन। ३. ११८.
પછી પ્રથમની જેમ પૂર્વ બાજુના કાળીગૃહમાં લાવીને સિંહાસન પર બેસાડી પ્રભુ સહિત માતાને ગંધોદક, પુષ્પોદક ને શુદ્ધોદક વડે નવડાવે, અને (શરીર કોરું કરી) સર્વ વસ્ત્રાલંકારથી વિભૂષિત કરે. ११८-१२०.
પછી પ્રથમની જેમ ઉત્તર બાજુના કદળીગૃહમાં લાવી ખોળામાં બેસાડેલા પુત્ર સહિત માતાને सिंहासन ५२ साउ. १२१.
૧ વેદિકા અથવા બાજોઠ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org