________________
મુહૂર્તનાં નામ
बवबालवे निविष्टं सुभिक्षं चोर्ध्वसंक्रमे ।
उपविष्टो रोगकरः सुप्तो दुर्भिक्षकारकः ॥८८५D॥ तथा शीतोष्णवर्ष षु सूर्यसंक्रमाः क्रमेण सुप्तोर्ध्वनिवेशीन: शुभाः तथा पूर्वोत्तरकरणद्वयसंधिगा संक्रांतिस्तु सुप्तोत्थितेत्याख्या सर्वदाप्यशुभेति पूर्णभद्र इत्याद्यारंभसिद्धिवार्त्तिके इति करणप्रकरणम् ।
मुहूर्ताः परिवर्तते ये त्रिंशत्प्रतिवासरं । तेषां नामक्रमं वक्ष्ये सर्वज्ञागमदर्शितं ॥८८६।। आद्यो रुद्रो दिनस्यादौ श्रेयानिति द्वितीयकः । मित्रवायुसुपीताख्या-स्तृतीयतुर्यपंचमाः ।।८८७॥ षष्ठोऽभिचंद्रो माहेंद्रः सप्तमः स्यादथाष्टमः । बलवान्नवमः पक्ष्मौ दशमो बहुसत्यकः ॥८८८।। एकादशः स्यादैशानो द्वादशस्तस्थसंज्ञकः । भावितात्मवैश्रवणौ त्रयोदशचतुर्दशौ ॥८८९॥ वारुणः स्यात्पंचदश आनंदः षोडशः स्मृतः । विजयः स्यात्सप्तदशो-ऽष्टादशो विश्वसेनकः ।।८९०॥ एकोनविंशतितमः प्राजापत्याह्वयो .भवेत् ।
मुहर्तो विंशतितमो भवंत्युपशमाभिधः ॥८९।। બવ અને બાલવ-એ બે કરણ બેઠા કહેવાય છે. તેમાં ઊર્ધ્વ ગતિવાળા હોય તો સુકાળ થાય છે. બેઠા હોય તો રોગ થાય છે અને સુતા હોય તો દુકાળ થાય છે.૮૮૫.D.
સૂર્યની સંક્રાંતિ શીતઋતુમાં સુતેલા કરણમાં થાય, ઉષ્ણઋતુમાં ઊર્ધ્વગતિવાળા કરણમાં થાય અને વર્ષાઋતુમાં બેઠા કરણમાં થાય, તો તે શુભ છે; તથા પહેલા અને પછીના-એ બે કરણોની સંધિમાં સૂર્યસંક્રાંતિ થતી હોય, તો તે સુખોત્યિતા નામની કહેવાય છે. તે સર્વદા અશુભ છે-એમ પૂર્ણભદ્ર કહે છે. ઈત્યાદિ આરંભસિદ્ધિની ટીકામાં લખેલું છે.” ઈતિ કરણ પ્રકરણ.
હવે હંમેશા જે ત્રીશ મુહૂર્તો ફર્યા કરે છે, તેમના નામ અનુક્રમે સર્વજ્ઞભગવંતોના આગમમાં કહ્યાં छ, ते ४९ ९.८८७.
દિવસના આરંભમાં પહેલું મુહૂર્ત સદ્ર નામનું છે, બીજું શ્રેયાન, ત્રીજું મિત્ર, ચોથું વાયુ, પાંચમું સુપીત, છઠ્ઠ અભિચંદ્ર, સાતમું માહેદ્ર, આઠમું બલવાન, નવમું પલ્મ, દશમું બહુસત્યક, અગ્યારમું ઐશાન, બારમું તસ્થ, તેરમું ભાવિતાત્મા, ચૌદમું વૈશ્રવણ, પંદરમું વાસણ, સોળમું આનંદ, સત્તરમું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org