________________
વીશ સ્થાનક તપની વિધિ
एकैकस्यामत्र पंक्ता- वेकैकेन दिनेन च । क्रमेणाराधयेद्भक्त्या स्थानकानीति विंशतिं ॥२५॥ आद्ये नमोऽर्हद्भ्य इति द्विसहस्री जपे । अर्हद्भक्तिं विशेषेण कुर्वीत स्तवनादिभिः ॥ २६॥ अन्येष्वपि दिनेष्वेव - माराध्यास्ते पुरोदिता: । ज्ञानक्रियाद्यास्तु शुद्ध-पाठाभ्यासादरादिभिः ॥ २७॥ रागद्वेषादयो दोषा वर्जनीया विशेषतः । तपोदिने जपेन्मौनी वक्ष्यमाणपदानि च ॥२८॥ सांप्रतीनानि जापपदानि चैवं
अरिहंत १ सिद्ध २ पवयण ३ आयरिया ४ थेर ५ वायगा ६ साहू ७ । नाणं ८ दंसण ९ विणया १० चारित्तं १९ बंभवयधारी १२ ॥२८॥ किरियाणं च १३ नमो तह तवस्स १४ सिरिगोयमस्स १५ य जिणाणं १६ । चारित्तं १७ नाम १८ सुआ १९ तित्थं २० इअ वीस जावपया ||२८|| अत्र सर्वत्रापि नमो अरिहंताणं, नमो सिद्धाणं नमो पवयणस्स, इत्यादि पाठक्रमो ज्ञेयः ।
૨૫૭
દરેક પંક્તિમાં અને દરેક દિવસે અનુક્રમે ભક્તિવડે વીશ પદોનું આરાધન કરવું. ૨૫. પહેલે દિવસે નમોઽર્હત્મ્યઃ એ પદનો બે હજાર જાપ કરવો અને અરિહંતની ભક્તિ સવિશેષપણે स्तवनाहिवडे रवी. २७.
Jain Education International
બીજા દિવસોમાં પણ એ જ પ્રમાણે પૂર્વે કહેલા અરિહંતાદિને આરાધવા, અને જ્ઞાનક્રિયા વિગેરેને શુદ્ધ પાઠ, અભ્યાસ અને આદર-બહુમાનાદિવડે આરાધવા. ૨૭.
તપને દિવસે રાગદ્વેષાદિ દોષને વિશેષપણે વર્જવા અને મૌનપણે આગળ કહેવાશે તે પદોનો જાપ २वो. २८.
વર્તમાન કાળમાં જાપપદો આ પ્રમાણે છે ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ પ્રવચન, ૪ આચાર્ય, ૫ સ્થવિર, ૬ વાચક, ૭ સાધુ ૮, જ્ઞાન, ૯ દર્શન ૧૦ વિનય, ૧૧ ચારિત્ર, ૧૨ બ્રહ્મવ્રતધારી ૧૩ ङिया १४ त५, १५ श्री गौतम, १८ भिन, १७ यारित्र, १८ अपूर्वज्ञान १८, श्रुत ने २० तीर्थ. खावीश पहनो भय वो २८ A.B.
તેમાં સર્વત્ર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો પવયણસ્સ ઈત્યાદિ પાઠનો ક્રમ જાણવો.
For Private & Personal Use Only
www.jainelibrary.org