________________
૨૬
छत्रादियोगास्त्वेवं- द्वितीये द्वादशे मूर्ती सप्तमे भवने ग्रहाः । छत्रयोगस्तदा ज्ञेय: पुत्रो जातो नृपो भवेत् ॥ ७१ ॥ धने व्यये रिपुस्थाने मृत्युस्थाने यदा ग्रहः । योगः सिंहासना नाम देवानामपि दुर्लभः ॥ ७२ ॥ तृतीये पंचमे स्थाने नवमैकादशे ग्रहाः । बलयोगस्तदा ख्यातः सर्वसौख्यकरस्सदा ॥७३॥ चंद्रात्सप्तमगो जीवो - ऽथवा स्याच्चंद्रसंयुतः । जीवयोगं तमित्याहु-श्चिरायुः सुखवान् भवेत् ॥७४॥ केंद्रस्थानेषु सर्वेषु यदि सौम्यग्रहस्तदा । चतु: सागरयोगोऽयं देवानामपि दुर्लभः ॥७५॥ इत्यादि तदा दिशः प्रसीदति सर्वाः प्रमुदिता इव । भवेन्नित्यांधकारेषु प्रकाशो नरकेष्वपि ॥ ७६ ॥ तथोक्तं स्थानांगेऽर्थत:
चतुर्भिः स्थानकैरेभि-र्लोकोद्योतः प्रसर्पति । अर्हज्जन्मज्ञानदीक्षास्तेषां मोक्षोत्सवेऽपि च ॥७६॥
છત્રાદિ યોગ આ પ્રમાણે-બીજે, બારમે, પહેલે અને સાતમે ભવને ઉચ્ચ ગ્રહો આવ્યા હોય, ત્યારે છત્રયોગ થાય છે. તે વખતે જન્મેલ પુત્ર રાજા થાય છે. ૭૧.
કાલલોક-સર્ગ ૩૦
घन (२) व्यय (१२) रिपु (5) जने मृत्यु (८) स्थाने भ्यारे 'अहो खाव्या होय, त्यारे सिंहासन નામનો યોગ થાય છે, તે દેવોને પણ દુર્લભ છે. ૭૨.
ત્રીજે, પાંચમે, નવમે અને અગ્યારમે સ્થાને ગ્રહો આવ્યા હોય, ત્યારે બળ નામનો યોગ થાય छे, ते सर्व प्रारना सुपनो १२नार छे. 93.
ચન્દ્રથી સાતમે સ્થાને બૃહસ્પતિ આવેલ હોય અથવા ચન્દ્ર સંયુત હોય, ત્યારે જીવયોગ થાય छे, ते चिरायु २नार तेम सुख जापनार छे. ७४.
સર્વ કેન્દ્રસ્થાન (૧-૪-૭-૧૦) માં જ્યારે સૌમ્ય ગ્રહો આવ્યા હોય, ત્યારે ચતુઃસાગરયોગ थाय छे, ते देवोने पाए। हुर्सल छे. त्याहि. 4.
પ્રભુના જન્મ વખતે સર્વ દિશાઓ પણ જાણે પ્રમુદિત થઈ હોય તેમ પ્રસન્ન દેખાય છે અને નિત્યાંધકારવાળા નરકમાં પણ પ્રકાશ થાય છે. ૭૬.
શ્રી સ્થાનાંગસૂત્રમાં આ પ્રમાણે અર્થથી કહ્યું છે કે‘અરિહંતના જન્મ, દીક્ષા, જ્ઞાન અને મોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org