________________
૨૫૪
કાલલોક-સર્ગ ૩૦ अष्टादशमपूर्वस्य ज्ञानस्य ग्रहणादरः १८ । एकोनविंशतितमं श्रुतस्य बहुमाननं १९ ॥१५॥ स्थानमंत्यं प्रवचन-प्रभावनमिहोदितं ।
तत्कुर्यात् श्रुतवान् धर्म-कथादिगुणवांस्तथा २० ॥१६॥ तथाहुः - सम्मइंसणजुत्तो सइ सामत्ये पभावगो होइ ।
सो पुण इत्य विसिठ्ठो निद्दिठो अठ्ठहा सुत्ते ॥१७॥ पावयणी १ धम्मकही २ वाई ३ नेमित्तिओ ४ तवस्सी य ५ । विज्जा ६ सिद्धो ७ य कई ८ अठेव पभावगा भणिया ॥१७ALI एषु द्वित्रादिभिः स्थानैः सर्वैर्वा सेवितैर्भृशं ।
जिननामार्जयन्मर्त्यः पुमान् स्त्री वा नपुंसकं ॥१८॥ तथाहुः श्रीभद्रबाहुस्वामिपादा:
नियमा मणुयगईए इत्थीपुरिसेयरो व सुहलेसो ।
__ आसेवियबहुलेहिं वीसाए अन्नयरएहिं ॥१९॥ नियमान्मनुष्यगतौ बद्ध्यते, कस्तस्यां बनातीत्याशंक्याह-स्त्री पुरुष इतरो वेति नपुंसक इत्यावश्यकहारिभद्यां
અઢારમું સ્થાન અપૂર્વ જ્ઞાનના પ્રહણમાં આદર, ઓગણીશમું શ્રતનું બહુમાન. ૧૫. અને વીશમું પ્રવચનની પ્રભાવનારૂપ કહેલું છે. તે પ્રભાવના જ્ઞાની અને વ્યાખ્યાતા કરી શકે છે.૧૬.
કહ્યું છે કે સમ્યગ્દર્શન યુક્ત મનુષ્ય જો સામર્થ્ય હોય તો શાસનનો પ્રભાવક હોય છે. અને સૂત્રમાં વિશિષ્ટ પ્રભાવક આઠ પ્રકારના કહ્યા છે. ૧૭.
પ્રાચની ૧, ધર્મકથી ૨, વાદી ૩, નૈમિત્તિક ૪, તપસ્વી ૫, વિદ્યાવાન્ ૬ સિદ્ધ છે, અને ॐव ८-से 16 प्रभाव छ. १७. A.
ઉપર બતાવેલા વીશ સ્થાનકોમાંથી બે, ત્રણ વિગેરે અથવા બધા સ્થાનોની આરાધનાથી પુરુષ, સ્ત્રી કે નપુંસક આદિ ત્રણે વેદમાં વર્તતો મનુષ્ય તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે. ૧૮.
તે વિષે શ્રીભદ્રબાહુસ્વામીએ આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે- “નિશ્ચયે મનુષ્યગતિમાં, સ્ત્રી, પુરુષ કે નપુંસક, શુભલેશ્યાવાળો વીશમાંથી અન્યતર એક અથવા ઘણા સ્થાનોના સેવન વડે તીર્થંકર નામકર્મ Miधे छे' १८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org