________________
૨૧ ૨
કાલલોક-સર્ગ ૨૯ उष्णीषशिखरोदार-सच्छत्राकारमौलयः । दाडिमीपुष्परक्ताच्छ-मृदुकेशांतभूमयः ॥११९॥ स्निग्धश्यामसुगंधीष-द्वक्रस्वावर्त्तमूर्द्धजाः ।
मत्तद्विपेंद्रगतयो द्वात्रिंशल्लक्षणान्विताः ॥१२०॥ तानि चैवं-यूप १ स्तूप २ ध्वज ३ च्छत्र ४ कमंडलु ५ यवां ६ कुशाः ७ ।
पताका ८ कूर्म ९ मकर १० मयूर ११ सुप्रतिष्टकाः १२ ॥१२१।। मेदिनी १३ तोरणां १४ भोधि १५मंदिरा १६ दर्श १७ पर्वताः १८ । गजो १९ क्ष २०. सिंह २१ कलश २२ रथ २३ मत्स्य २४ शुका २५ स्तथा ॥१२२॥ वरस्थाला २६ ष्टापद २७ श्रीदामा २८ भिषेक २९ चामराः ३० । वापी ३१ सौवस्तिक ३२ श्चेति द्वात्रिंशत्पुण्यशालिनां ॥१२३॥ तदा सर्वांगसुंदर्यः प्रशस्तस्त्रीगुणांचिताः । पुण्यनैपुण्यलावण्या भवंति महिला अपि ॥१२४॥ सुवर्णकूर्मसंस्थान-मृदुरक्ततलांहूयः ।
सुश्लिष्टवृत्तसरल-क्रमदीर्घागुलिव्रजाः ॥१२५॥ હસ્તિ જેવી ગતિવાળા અને બત્રીસ લક્ષણવાળા હોય છે. ૧૦૪-૧૨૦.
पत्री लक्ष २॥ प्रभाग-१ यू५, २ स्तू५, 3 4४, ४ छत्र, ५ , , यq, ७ अंश, ८ ५ता, ८ , १० भ७२, ११ मयूर, १२ सुप्रतिष्ठ, १3 पृथ्वी, १४ तो२५, १५ समुद्र, ૧૬ મંદિર, ૧૭ આદર્શ, ૧૮ પર્વત, ૧૯ ગજ, ૨૦ વૃષભ, ૨૧ સિંહ, ૨૨ કળશ, ૨૩ રથ, ૨૪ મસ્ય, ૨૫ શુક, ૨૬ શ્રેષ્ઠથાળ, ૨૭ અષ્ટાપદ, ૨૮ શ્રીદામ", ૨૯ અભિષેકર, ૩૦ ચામર, ૩૧ વાવ ને ૩ર સ્વસ્તિક-પુણ્યશાળીના શરીર ઉપર આ ૩૨ લક્ષણો-ચિહ્નો હોય છે.૧૨૧-૧૨૩.
તે કાળે સ્ત્રીઓ પણ સર્વાગ સુંદર, પ્રશસ્ત એવા સ્ત્રી જાતિના ગુણોથી યુક્ત અને પવિત્ર એવી નિપુણતા અને લાવણ્યવાળી હોય છે. ૧૨૪.
તેના શરીરનું વર્ણન આ પ્રમાણે છે–સુવર્ણના કાચબાની પીઠ જેવા, મૃદુ અને રક્તવર્ણના પગના પંજાવાળી; સારી રીતે મળેલી, સરલ, ગોળ અને ક્રમથી વધતી આંગળાઓવાળી; સ્વચ્છ, ઉન્નત અને
૧ પુષ્પમાળા. ૨ અભિષેક કરાતી લક્ષ્મી.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org