________________
૨ ૧૯
દશ પ્રકારના સ્વાભાવિક અલંકાર
स्वाभाविकैरलंकारै-र्दशभिः स्त्रीजनोचितैः ।
सुशिक्षिता इव सदा लीलादिभिरलंकृताः ॥१६९।। ते चामी-लीला १ विलासो २ विच्छित्ति ३र्बिब्बोकः ४ किलकिंचितं ५ ।
मोट्टायितं ६ कुट्टमितं ७ ललितं ८ विहृतं ९ तथा ॥१६९ All विभ्रम १० श्चेत्यलंकाराः स्त्रीणां स्वाभाविका दश ॥१६९B॥
एतल्लक्षणानि चैवं काव्यानुशासनसूत्रे - वाग्वेषचेष्टितैः प्रियस्यानुकृतिबला १ स्थानादीनां वैशिष्ट्यं विलासः २ ग्रंथातरेऽप्युक्तं
स्थानासनगमनानां हस्तभूनेत्रकर्मणां चैव ।
उत्पद्यते विशेषो यः श्लिष्टः स तु विलासः स्यात् ॥१६९C॥ गर्वादल्पाकल्पन्यासः शोभाकद्विच्छितिः ३ इष्टेऽवज्ञा विब्बोकः ४ वागंगभूषणानां व्यत्यासो विभ्रमः ५ स्मितहसितरुदितभयरोषगर्वदुःख-श्रमाभिलाषसंकरः किलकिंचितं ६ प्रियकथादौ तद्भावभावनोत्था चेष्टा मोट्टायितं ७ अधरादिग्रहा दुःखेऽपि हर्षः कुटुमितं ८
હોય, તેમ સર્વદા અલંકૃત હોય છે. ૧૬૭–૧૯.
તે દશ પ્રકારના સ્વાભાવિક અલંકાર આ પ્રમાણે–૧ લીલા, ર વિલાસ, ૩ વિચ્છિત્તિ, ૪ બિબ્લોક, ૫ કિલકિંચિત, ૬ મોટ્ટાયિત, ૭, કુટ્ટમિત, ૮ લલિત ૯, વિકૃત તથા ૧૦ વિભ્રમ આ દશ સ્ત્રીઓના સ્વાભાવિક અલંકારો સમજવા.
એના લક્ષણ કાવ્યાનુશાસનસૂત્રમાં આ પ્રમાણે કહેલા છે-વાણી, વેષ અને ચેષ્ટાવડે ભર્તારનું અનુકરણ કરવું તે લીલા ૧, વિશિષ્ટ સ્થાનાદિ તે વિલાસ ૨.
ગ્રંથાંતરમાં પણ કહ્યું છે કે- “સ્થાન, આસન ને ગમનની તથા હસ્ત, ભૂ ને નેત્રની જે શ્લિષ્ટ એવી ચેવિશેષ થાય છે, તે વિલાસ કહેવાય છે.” ૧૯.
ગર્વથી અલ્પ અને અકલ્પ એવો જે શોભા આપનાર ન્યાસ, તે વિચ્છિત્તિ. ૩, ઈષ્ટ છતાં અવજ્ઞા કરવી તે બિબ્લોક ૪, વાણીનો ને અંગભૂષણોનો જે વ્યત્યાસ કરવો તે વિભ્રમ. ૫, સ્મિત,, હસિત, રૂદિત, ભય, રોષ, ગર્વ, દુઃખ, શ્રમ ને અભિલાષ એનો જે સંકરભાવ એકબીજામાં મળી જવો તે કિલિકિંચિત, પ્રિયની કથા વિગેરેમાં તે ભાવ ભાવવાથી ઉત્પન્ન થતી ચેષ્ટા તે મોટ્ટાયિત ૭, અધરાદિના ગ્રહણમાં ચુંબનાદિમાં મહા દુઃખ થતાં પણ હર્ષ ધારણ કરવો તે કુટ્ટમિત. ૮, કોમલ એવો જે અંગન્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org