________________
૨૩૮
કાલલોક-સર્ગ ૨૯
दिनानि नव घट्योऽष्टौ चतुस्त्रिंशत्पलानि च । अक्षराणि सप्तदश किंचित्समधिकानि च ॥२६६॥ यत्पूर्वेभ्योऽधिकोऽपत्य-पालने काल ईरितः । तदुत्थानबलादीना-मनंतगुणहानितः ॥२६७॥ पूर्वकालापेक्षयात्र भूयसाऽनेहसा भवेत्। बालानां व्यक्तता भाव्य-मेवमग्रेऽपि धीधनैः ॥२६८॥ पूर्वोक्तषट्प्रकारास्तु भवंत्यत्र न मानवाः । ताक्कालानुभावेन वक्ष्यमाणा भवंति च ॥२६९।। एका:१ प्रचुरजंघाश्चर कुसुमाख्यास्तदा भुवि । तथा सुशमना' एव मनुष्याः स्युश्चतुर्विधाः ॥२७०॥ रूढाः शब्दा अमी प्राग्वत्जनानां जातिवाचकाः । अन्वर्थजिज्ञासायां तु सोऽपि भाव्यः क्रमादिति ॥२७१।। एका: श्रेष्ठाः पुष्टजंघ-तया प्रचुरजंघकाः । कुसुमाः पुष्पमृदवः सम्यक् शांतियुजोंतिमाः ॥२७२॥ भूमेः स्वरूपं यत्प्रोक्तं वनवृक्षाद्यलंकृतं । दशानां स्वर्द्रमाणां च प्रथमं प्रथमारके ॥२७३।।
સમજવી. પૂર્વકાળની અપેક્ષાએ અહીં ઘણા કાળે બાળકોની વ્યક્તતા થાય છે. તે પ્રમાણે બુદ્ધિમાનોએ भाग ५। पानी व्यस्तता सभ०४वी. २५३-२.५८.
આ આરામાં મનુષ્યો પ્રથમ કહ્યા પ્રમાણે છે પ્રકારના ન સમજવા, પરંતુ કાળાનુભાવથી આ પ્રમાણે ચાર પ્રકારના સમજવા. ૨૬૯.
એકા ૧, પ્રચુરજંધા ૨, કુસુમાં ૩ અને સુશમના ૪-આ શબ્દો પણ પૂર્વની જેમ રૂઢ છે અને મનુષ્યોના જાતિવાચક છે. તેના અર્થના જિજ્ઞાસુએ તે શબ્દોના અર્થ અનુક્રમે આ પ્રમાણે સમજવા. એકા એટલે શ્રેષ્ઠ, પ્રચુરજંઘા એટલે પુષ્ટ જંઘાવાળા, કુસુમાં પુષ્પની જેવા કોમલ અને સુશમના એટલે सभ्य५५२नी शतियुत.२७०-२७२.
ભૂમિનું સ્વરૂપ જે પૂર્વે ગાઢ વૃક્ષાદિથી અલંકૃત કહ્યું છે, તે તેમ જ દશ પ્રકારના કલ્પવૃક્ષોનું સ્વરૂપ જે કહ્યું છે, તે અવિચ્છિન્નપણે આ આરામાં પણ સમજવું; પરંતુ વર્ણગંધાદિ પર્યાયોવડે અનંતગુણન્યૂન જાણવું. આ બીજા આરાના પ્રથમ સમયથી પ્રથમની જેમ પ્રતિસમયે વર્ણ, આયુ, ઉચ્ચતા વિગેરેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org