________________
૨૪૩
ચાર શિલ્પની પ્રરૂપણા
क्रमाच्च मध्यमरस-त्वेन कालस्य भूरुहां । मिथः संघर्षणादग्निः प्रादुर्भवति भूतले ॥३०५।। तदा मंदोदरानीनां नैरस्याद् भूरिभोजिनां । . रुजत्यजीर्णे जठर-मामौषध्यादिभोजने ॥३०६॥ तेषामनुग्रहायार्हन् मृदमत्राणि शिक्षयेत् । अन्नपाकजलाधाना-धुचितानि यथायथं ॥३०७॥ शिक्षितं प्रथमं येषां शिल्पमेतद्युगादिना । तेषां वंशः कुंभकार इति नाम्ना प्रवर्तते ॥३०८॥ एवं वक्ष्यमाणशिल्प-कर्मणामनुसारतः । ते ते वंशाः प्रवर्तेर-चित्रकृन्नापितादयः ॥३०९॥ अधुनापि वदंत्येवं कुंभकारादयो जनाः । वयमस्मिन्नियुक्ताः स्मो जगदीशेन कर्मणि ॥३१०।। लोहशिल्पं विना वेश्म-वाहनास्त्राद्यसंभवः ।। ततः प्रभुर्लाहकार-शिल्पं लोके प्रवर्तयेत् ॥३११॥ विना चित्रं न शोभेत वेश्मशय्यासनादिकं । ततः प्रभूचित्रकार-शिल्पं लोके प्रदर्शयेत् ॥३१२॥
અનુક્રમે કાળના પ્રભાવે જમીનના મધ્યમ રસપણાથી વૃક્ષોના અંદર અંદર ઘસાવાવડે પૃથ્વી ઉપર અગ્નિ પ્રગટ થાય છે. તે વખતે ઉદરાગ્નિની મંદતાથી, નીરસપણાને કારણે, ઘણું ભોજન કરવું પડતું હોવાથી અને કાચું ભોજન કરવાથી તે ન પચવાને કારણે જઠરમાં વ્યાધિ થવા માંડે છે. એટલે તેમના અનુગ્રહને માટે અરિહંત અન્ને પકાવવા યોગ્ય તેમ જ જળ ભરી રાખવા યોગ્ય માટીના પાત્ર બનાવવાનું शीमा छ.304-309.
યુગાદિ જિનેશ્વરે પહેલું શિલ્પ જેને શીખવ્યું તેના વંશવાળા કુંભકાર તરીકે ઓળખાય છે. એ પ્રમાણે આગળ કહેવાશે, એવા શિલ્યો અને કર્મોને અનુસારે ચિત્રકાર, નાપિત વિગેરેના વંશો પણ प्रवत छ.3०८-30८.
અત્યારે પણ કુંભકાર વિગેરે જનો એમ બોલે છે કે અમને જગદીશ્વરે જ આ કામમાં નિયુક્ત ४ा छ.3१०.
હવે લોહશિલ્પ વિના ઘર, વાહન, અસ્ત્રો વિગેરેનો અસંભવ હોવાથી પ્રભુ લોહકારનું શિલ્પ सोमi प्रवताव छ.3११.
ચિત્ર વિના ઘર, શય્યા, આસનાદિક શોભે નહીં, તેથી પ્રભુ ચિત્રકારનું શિલ્પ પ્રવર્તાવે છે.૩૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org