________________
૨૩૬
देहस्थानां खप्रतरा - वगाहकारिणामिह । पुद्गलानामनंतानां हानिज्ञेयात्र धीधनैः || २५५ ॥
तथोक्तं जंबूद्वीपप्रज्ञप्तिवृत्तौ - प्रथमारके प्रथमसमयोत्पन्नानामुत्कृष्टं शरीरोच्चत्वं भवति, ततो द्वितीयादिसमयोत्पन्नानां यावतामेकनभः प्रतरावगाहित्वलक्षणपर्यवाणां हानिस्तावत्पुद्गलानंतकं हीयमानं द्रष्टव्यं आधारहानावाधेयहानेरावश्यकत्वादिति, तेनोच्चत्वपर्यायाणामनंतत्वं सिद्धं, नभः प्रतरावगाहस्य पुद्गलोपचयसाध्यत्वादिति ।
पर्याया आयुषोऽप्येक- द्व्यादिक्षणोनतात्मकाः ।
असंख्येया एव तेऽपि स्युस्त्रिपल्यायुषोऽपि हि ॥ २५६ ॥
કાલલોક-સર્ગ ૨૯
किं त्वेकादिक्षणोनेषु स्थितिस्थानेषु तेष्विह । પ્રત્યેન્દ્ર તદ્ધંતુર્મ-પ્રવેશા: મ્યુરનંતશ: ॥૨૭॥ तेप्यायु: पर्यवा एव हेतौ कार्योपचारत: ।
एवं भाव्यायुषोऽनंतगुणहानिः प्रतिक्षणं ।। २५८ ।।
अत एव श्रीजंबूद्वीपप्रज्ञप्तिसूत्रेऽभिहितं- 'अणंतेहिं उच्चत्तपज्जवेहिं अणंतेहिं आउअपज्जवेहिं
ઉત્તર – દરેક આકાશ પ્રતરમાં અવગાહના કરીને રહેલા દેહમાં અનંત પુદ્ગલો હોય છે, તેથી બુદ્ધિમાનોએ તેમાંના અનંતા પુદ્ગલોની હાનિ સમજવી. આખા પ્રતરની નહીં.૨૫૫
Jain Education International
તે વિષે શ્રીજંબૂદ્દીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહ્યું છે કે-પહેલા આરામાં પ્રથમ સમયે ઉત્પન્ન યુગલિકના શરીરની, ઉંચાઈ ઉત્કૃષ્ટ હોય છે. ત્યારપછી બીજે સમયે ઉત્પન્ન થયેલાના શરીરની ઉંચાઈમાં એક આકાશપ્રદેશાવગાહી પ્રતરમાં અનંતા પર્યાયો છે. તેમાંથી અનંતા ભાગરૂપ અનંતા પર્યાયોની હાનિ સમજવી. એમ પ્રત્યેક સમય માટે સમજવું. આધારની હાનિમાં આધેયની હાનિ આવશ્યક જ છે, તેથી ઉચ્ચત્વ પર્યાયનું અનંતત્વ સિદ્ધ થાય છે, કારણ કે તે આકાશપ્રતરરૂપ અવગાહના પુદ્ગલોના ઉપચયથી સાધ્ય છે. ઈતિ’
આયુષ્યમાં પણ એક બે સમય ન્યૂન અસંખ્ય પર્યાયો ત્રણ પલ્યોપમના આયુષ્યમાં હોય છે, એટલે તે પણ ક્ષણે ક્ષણે ઘટે છે, એટલું જ નહીં, પણ એકાદિક્ષણ ઊન સ્થિતિ-સ્થાનમાં પણ તેના હેતુરૂપ કર્મપ્રદેશો અનંતા હોય છે, તેને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને આયુના પર્યાયો સમજવા. એ રીતે આયુષ્યમાં પણ પ્રતિક્ષણે અનંતગુણહાનિ સમજી લેવી.૨૫૬-૨૫૮.
આ કારણને અનુસરીને જ શ્રીજંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં કહ્યું છે કે અનંતા ઉચ્ચત્વ પર્યાયો વડે
For Private & Personal Use Only
www.jainelibrary.org