________________
૨૩૯
ત્રીજા આરાનું સ્વરૂપ
अविच्छिन्नं तदत्रापि नि:शेषमनुवर्त्तते । किंत्वन्तगुणन्यूनं वर्णगंधादिपर्यवैः ॥२७४॥
अनंतगुणहानिः स्या-दारभ्य प्रथमक्षणात् । वर्णायुरुच्चतादीनां प्राग्वदत्राप्यनुक्षणं ॥२७५॥ अत्रादौ युग्मिनां देहो भवेत्क्रोशद्वयोच्छ्रितः । पल्योपमद्वयं चायुः प्रहीयेते च ते क्रमात् ॥२७६॥ ततोते क्रोशमानं स्या-द्वपुः पल्यं च जीवितं । एतावदेव प्रथमं तृतीयेऽप्यरके भवेत् ॥२७७॥ द्वितीयस्यारकस्यादौ बिभ्रते भृशमुच्छ्रिताः । अष्टाविंशतियुक्पृष्ठ-करंडकशतं जनाः ॥२७८।। देहहासक्रमेणैषां क्रमात् हानिर्भवेत्ततः । स्युर्यावंत्यरकस्यादौ पर्यंत स्यात्तदर्द्धकं ॥२७९॥ एवं द्वितीयेऽप्यरके क्रमात्संपूर्णतां गते । अरस्तृतीयः सुषम-दुःषमाख्यः प्रवर्तते ॥२८०॥ अब्धिकोटाकोटियुग्मं तस्य मानं यदीरितं ।। क्रियतेंशास्त्रयस्तस्य प्रथमो मध्यमोंतिमः ॥२८॥ एकैकस्य विभागस्य मानमेवं भवेदिह । षट्षष्टिःकोटिलक्षाणि तावत्कोटिसहस्रकाः ॥२८२॥
અનંતગુણહાનિ સમજવી. આ આરાના પ્રારંભમાં યુમિનું આયુ બે પલ્યોપમનું ને શરીરની ઊંચાઈ બે ગાઉની હોય છે, તે અનુક્રમે ઘટતી ઘટતી બીજા આરાને અંતે એક પલ્યોપમની સ્થિતિ (આયુ). અને એક ગાઉની શરીરની ઊંચાઈ રહે છે અને તે જ પ્રમાણે ત્રીજા આરાના પ્રારંભમાં પ્રથમ ક્ષણે હોય છે. બીજા આરાના પ્રારંભમાં દેહની ઊંચાઈ ઘણી હોવાથી પૃષ્ઠકરંડક (પાંસળીઓ) ૧૨૮ હોય છે, તે દેહના હાસની સાથે ઘટતી ઘટતી બીજા આરાને અંતે ને ત્રીજા આરાના પ્રારંભમાં તેથી અર્ધી (१४) २३ ७.२७3-२७८.
આ પ્રમાણે બીજો આરો ત્રણ કોટાકોટી સાગરોપમનો વ્યતીત થયા બાદ, ત્રીજો આરો સુષમદુઃષમા નામનો પ્રવર્તે છે. તેનું પ્રમાણ બે કોટાકોટી સાગરોપમનું કહેવું છે. તેના ત્રણ ભાગ કરવા.૧ પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org