________________
૨ ૧૫
યુગલિક સ્ત્રીઓનું વર્ણન
मृणालिकामृदू बाहू करौ यासां कजोपमौ । मृदुरक्ततलौ सूर्य-चंद्रचक्रादिचिह्नितौ ॥१४॥ सरलाभिः सुवृत्ताभिः स्निग्धारुणनखांशुभिः । अंगुलीभिः करौ यासां राजतः स्मरतूणवत् ॥१४२।। त्रिलोकोत्तरसौभाग्य-व्यंजिरेखात्रयांकितः । कंठो यासां विभाति स्म चतुरंगुलसंमितः ॥१४३।। यासां हनुरनूनश्रीः शोभते भासुरद्युतिः । स्वैरं विलसतो रत्य-नंगयोरिव दर्पणः ॥१४४॥ अधरौष्ठपुटं यासां क्लुप्तं रागरसैरिव । विरक्तानपि यद्रक्तान् कुरुते चिंतनादपि ॥१४५॥ ईषद्रक्तं सुरक्तेन नीरसं सरसेन च । स्याद्यदोष्ठेन सस्पर्द्धं प्रवालं सार्थकाभिधं ॥१४६॥ रक्तत्वं नीरसे रत्ने माधुर्यं पांडुरेऽमृते । स्थाने द्वयोस्तयोर्योगा-द्यदोष्ठस्तद्वयाधिकः ॥१४७॥ अंतुर्मुखं दंतपंक्तिर्यासामविरला समा । माणिक्यसंपुटन्यस्ता मुक्तालिरिव राजते ॥१४८॥
કમળ જેવા તથા તેના હાથના તળીયા કોમળ, રાતા અને સૂર્ય, ચંદ્ર તથા ચક્રાદિના ચિહ્નો વડે સુશોભિત छ; १३७-१४१.
સરલ, ગોળાકાર, બ્ધિ અને લાલ નખની કાંતિ વડે શોભતી એવી આંગળીઓ વડે કામદેવના ભાથાની જેવા બે હાથ શોભી રહ્યા છે; ત્રણ લોકમાં અપૂર્વ સૌભાગ્યને બતાવતી એવી ત્રણ રેખાવડે ચિહ્નિત અને ચાર આંગળના પ્રમાણવાળો જેનો કંઠ શોભી રહ્યો છેજેની હડપચી પૂર્ણ શોભાવાળી અને ઝળહળતી કાંતિવાળી તેમજ સ્વેચ્છાએ વિચરતા એવા રતિ અને કામદેવનાં દર્પણ સમાન શોભે છે; જેના અધરોષ્ઠપુટ (બે હોઠ) એવા રંગવડે રંગાયેલા છે, કે જે ચિંતવવા માત્રથી પણ વિરક્તજનોને રાગવાળા બનાવે છે; અત્યંત રક્ત અને રસ સહિત એવા તેનાં ઓષ્ઠની સાથે કાંઈક રાતું અને નીરસ સ્પર્ધા કરનારા પ્રવાળનું નામ સાર્થક છે; નીરસ એવા રત્નમાં રક્તત્વમાત્ર છે અને પાંડુર (ઉ જજવળ) એવા અમૃતમાં મધુરતા માત્ર છે, ઓષ્ઠોમાં તે બંનેનો સંયોગ-રક્તતા ને મધુરતારૂપે હોવાથી તે બંનેથી ઓષ્ઠ અધિક છે; જેના મુખમાં અવિરલ (વચ્ચે માર્ગ વિનાની) અને સમ (સરખી) એવી દાંતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org