________________
॥ अथैकोनत्रिंशत्तमः सर्गः प्रारभ्यते ॥
युगैरित्युक्तरूपैः स्याच्चतुर्भिर्वर्षविंशतिः । पंच विंशतयोऽब्दानां वर्षाणां शतमीरितं ॥१॥ दशवर्षशतान्यब्द- सहस्त्रं परिकीर्त्तितं । शतं वर्षसहस्त्राणां वर्षलक्षं भवेदिह ||२|| अतः परं च सर्वोकः शीर्षप्रहेलिकावधिः । भाव्यः क्रमेण चतुर - शीतिलक्षगुणो बुधैः ॥ ३ ॥ वर्षलक्षाणि चतुर - शीतिः पूर्वांगमुच्यते । पूर्वांगलक्षैश्चतुर-शीत्या पूर्वं प्रकीर्त्तितं ॥४॥ पूर्वे च वर्षकोटीनां लक्षाणि किल सप्ततिः । षट्पंचाशत्सहस्राणि निर्दिष्टानि जिनेश्वरैः ॥५॥ पूर्वलक्षाणि चतुर - शीतिश्च त्रुटितांगकं । आयुर्मानं भवत्येत- न्नाभेयस्य जिनेशितुः ||६||
સર્ગ ૨૯ માનું ભાષાંતર
પૂર્વોક્ત સ્વરૂપવાળા ચાર યુગ (પાંચ-પાંચ વર્ષ) થી વીશ વર્ષ થાય છે અને પાંચ વીશીથી સો वर्ष थाय छे. १.
तथाहि
-
દશ સોથી એક હજાર વર્ષ થાય છે, સો હજારથી લાખ વર્ષ થાય છે.૨.
આ સંખ્યા પછી શીર્ષપ્રહેલિકા સુધી જે અંકોની સંજ્ઞા આવે છે તે પંડિતોએ અનુક્રમે ૮૪ લાખ मांडाथी गावो. 3.
તે આ પ્રમાણે-૮૪ લાખ વર્ષને પૂર્વાંગ કહેવાય છે, ૮૪ લાખ પૂર્વાંગ વડે એક પૂર્વ થાય છે.૪. એક પૂર્વના ૭૦ લાખ ને ૫૬ હજાર ક્રોડ વર્ષ થાય છે એમ જિનેશ્વરોએ કહ્યું છે.પ. ૮૪ લાખ પૂર્વે એક ત્રુટિતાંગ થાય છે. એટલું આયુષ્ય શ્રીઋષભદેવ ભગવાનનું હતું.મેં. ૮૪ લાખ ત્રુટિતાંગ વડે એક ત્રુટિત થાય છે. એ પ્રમાણે ક્રમસર ૮૪ લાખગુણા કરવાથી અડડાંગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org