________________
२०४
કાલલોક-સર્ગ ૨૯ अयं भाव:-यथा दीपशिखा रात्रौ गृहांतोतते भृशं ।
दिवसे वा गृहाद्यंत-स्तद्वदेते द्रुमा अपि ॥६३॥ एवं च-वक्ष्यमाणकल्पद्रुमेभ्य एषां विशेषो भावितो भवतीति ज्ञेयं
अथ ज्योतिषिका नाम शोभंते कल्पपादपाः ।
ज्योतिर्वह्निर्दिनेशो वा तत्तुल्यत्वात्तथाभिधाः ॥६४॥ ज्योतिर्वह्निदिनेशयोरिति वचनात्अयं भाव:-तेषां स्वभावात्स्यात्कांति-रचिरोद्गतसूर्यवत् ।
विद्युदुल्कावलयव-निर्धूमानलपुंजवत् ॥६५॥ अत एव प्रभा तेषां दृष्टणां सुखदायिनी । दुःखदाऽक्षिप्रातिकूल्या-न तु मध्यंदिनार्कवत् ॥६६॥ नरक्षेत्राबहिर्वति-चंद्रसूर्यग्रहादिवत् । परस्परावगाढाभि-लेश्याभिांति ते स्थिराः ॥६७॥ चित्रांगा नाम ये कल्प-वृक्षास्ते माल्यदायिनः । चित्रं विवक्षया माल्यं तद्धेतुत्वात्तथाभिधाः ॥६८॥ यथा प्रेक्षागृहं नाना-चित्रोपेतं मनोरमं । सर्वतो लंबमानाभिः पुष्पसम्भिरलंकृतं ॥६९।।
विगेरेमा प्रश मापे छ, तेम मा वृक्षो ५९ प्रश मापे छ. १२-53.
બીજા આગળ કહેવાશે તે કલ્પવૃક્ષો કરતાં આમાં આટલું વિશેષ છે.
પ જ્યોતિષિકાંગ નામના પાંચમી જાતિના કલ્પવૃક્ષો અગ્નિ અને સૂર્યની જેવો પ્રકાશ આપનારા હોવાથી તે નામથી ઓળખાય છે અને શોભે છે. “અગ્નિ અને સૂર્યની જ્યોતિ જેવા છે' એવું અન્યત્ર કહ્યું છે. અહીં એમ સમજવું કે એ વૃક્ષની કાંતિ સ્વભાવથી જ તરતના ઉગેલા સૂર્ય જેવી, વિદ્યુત જેવી, ઉલ્કાના વલય જેવી, તેમજ નિધૂમ અગ્નિના પુંજ જેવી હોય છે. તેથી તે વૃક્ષની પ્રભા જોનારાની દૃષ્ટિને સુખ આપનારી હોય છે, પણ મધ્યાહ્નના સૂર્ય જેવી આંખને પ્રતિકૂળ અને દુઃખ આપનારી હોતી નથી. નરક્ષેત્રની બહાર રહેલા ચંદ્ર સૂર્ય ને પ્રહાદિની જેમ તે વૃક્ષો પરસ્પર અવગાઢ એવી सेश्या (sild) 43 स्थि२-1यम से स२१५। होय छे.६४-६७. ..
૬ છઠ્ઠા ચિત્રાંગ નામના કલ્પવૃક્ષો, પુષ્પમાળાને આપે છે. તે માળા આશ્ચર્યકારી હોવાથી અહીં ચિત્ર શબ્દ માળાવાચક સમજવો. જેમ નાના પ્રકારના ચિત્રોવાળું પ્રેક્ષાગૃહ, મનોરમ અને સર્વત્ર લટકાવેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org