________________
૨૦૫
કલ્પવૃક્ષનું સ્વરૂપ
ग्रथितैर्वेष्टिमैः संघा-तिमैश्च पूरिमैरिति । माल्यैः पूर्णं द्वारदेशो-ल्लसद्वंदनसालिकं ॥७०॥ पंचवर्णपुष्पपुंजो-पचारचारुभूतलं । सुखदायि भवेल्लोके तथा ते स्वर्द्वमा अपि ॥७॥
त्रिभिर्विशेषकं ॥ भोज्यसंपादकाः कल्पवृक्षाश्चित्ररसाह्वयाः । चित्रो नानाश्चर्यदो वा रसो ह्येषां ततस्तथा ॥७२॥ सुगंधिस्वच्छकलम-शालितंडुलगर्भितं । तादृग्गोदुग्धसंराद्धं परमान्नं सुसंस्कृतं ॥७३॥ सद्यस्कशारदघृत-शर्कराक्षोदमिश्रितं । तुष्टिपुष्ट्यादिजनक-मतिस्वादु भवेद्यथा ॥७४॥ संस्कृतो वा सूपकारै-रोदनश्चक्रवर्तिनः । चतुष्कल्पसेकसिक्तो-ऽखंडः कलमशालिजः ॥७५।। सुपक्वो बाष्पमुन्मुंच-न्मृदुस्तुषमलोज्झितः ।
विविक्तसिक्थो विविध-शाकशाली भवेद्यथा ॥७६॥ चतुष्कल्पसेकसिक्त इति
विज्ञा रसवतीशास्त्रे कोमलं कर्तुमोदनं ।
कुर्वति चतुरः कल्पांस्ते सेकविषयानिह ॥७७।। લાંબી લાંબી પુષ્પોની માળાઓ વડે અલંકૃત હોય છે. તેમ આ કલ્પવૃક્ષો ગ્રથિત, વેષ્ટિમર, સંઘાતિમ, ને પૂરિમ, એવી ચાર પ્રકારની માળાઓ વડે શોભતા, તોરણ યુક્ત અગ્રભાગવાળા હોય છે. અને તેનું ભૂતલ પાંચ વર્ણના પુષ્પોના પુંજથી આચ્છાદિત હોય છે. અને તે જેમ લોકોને સુખદાયી લાગે છે તેવી જ રીતે આ સુશોભિત કલ્પવૃક્ષો પણ સુખદાયી હોય છે. ૬૮-૭૧.
૭ ચિત્રરસ નામના સાતમી જાતિના કલ્પવૃક્ષો, નાના પ્રકારના આશ્ચર્યકારી રસવાળા ભોજનને આપે છે. સુગંધી, સ્વચ્છ, કલમશાલિના તંદુળથી ગર્ભિત અને તેવા પ્રકારના ગાયના દુધમાં રાંધેલ હોવાથી સુસંસ્કૃત એવી જે ક્ષીર, તે પણ તરતનું શરદ ઋતુનું ઘી તથા શર્કરાના ચૂર્ણથી મિશ્રિત અતિ સ્વાદુ અને તુષ્ટિ-પુષ્ટિ વિગેરે આપનાર હોય છે, અથવા સુસંસ્કૃત એટલે ચક્રવર્તીના રસોયાએ રાંધેલ અખંડ કલમશાલિ, કે જે ચતુષ્કલ્પના સેકથી સીંચેલ હોય, તેમજ સારી રીતે પક્વ થયેલ હોય, જેમાંથી
१ मुंथेसा. २. सजी साथे वाटा. 3 .581 घरेसा. ४ मागण घरेसा.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org