________________
૨૦૮
કાલલોક-સર્ગ ૨૯
वृत्तास्त्र्यम्राश्चतुष्कोणा आदर्शोपमकुट्टिमाः । चंचच्चंद्रोदयाश्चारु-चित्रचित्रितभित्तयः ।।९२।। एकद्वित्रिचतुरादि-शालागर्भगृहांचिताः ।। श्रीवत्ससर्वतोभद्र-नन्दाव दिसंज्ञिनः ॥९३॥ शैलार्द्धशैलसंस्थाना गिरिकूटाकृतिस्पृशः । आस्थानप्रेक्षणगृह-चित्रशालाद्यलंकृताः ॥१४॥ मज्जनादर्शशृंगार-मोहनागारमंडिताः । आपणाद्यैर्विशेषैश्च विविधैरुपलक्षिताः ॥९५।। सर्व सुखदा रम्या लसत्सोपानदर्दराः । सुखारोहावताराश्च सुखप्रवेशनिर्गमाः ॥९६।। लिप्ता गुप्ता घृष्टमृष्ठा मार्जिताः सुधयोज्ज्वलाः । प्रासादाः स्युर्यथा लोके स्वभावात्ते तथा द्रुमाः ॥९७॥
नवभिः कुलकं ॥ अनग्राख्याः कल्पवृक्षाः स्युर्नानावस्त्रदायिनः । जना अनग्नास्तेभ्यः स्यु-स्ततस्ते ताशाभिधाः ॥९८।। चीनांशुकं दुकूलं च कौशयेमतसीमयं ।। कार्पासिकं चाजिनकं तार्णा रल्लककंबलाः ॥९९॥
ગર્ભગૃહવાળા, શ્રીવત્સ, સર્વતોભદ્રને નંદાવર્તાદિનામવાળા પર્વત ને અર્ધપર્વતના સંસ્થાનવાળા, પર્વતપરના ફૂટની આકૃતિવાળા, સભાગૃહ, પ્રેક્ષાગૃહ ને ચિત્રશાળાદિથી યુક્ત, મજ્જનગૃહ, આદર્શ ગૃહ, શૃંગાર ગૃહ અને મોહનાગારથી મંડિત, વિવિધ પ્રકારની હાટ વિગેરેની શ્રેણિથી ઓળખાતા સર્વ ત્રમાં સુખ આપનારા, રમ્ય, સુશોભિત પગથીયુક્ત દાદરાવાળા. સુખે ચડી-ઉતરી શકાય તેવા અને સુખે પેસી नी.जी. .य. तेवा, दीपेन-पेला, ५४॥३वा-महा२८, भाठित ४३८, युन। (11) 43 घोणेवाઆવા મકાનો જેમ લોકમાં હોય છે, તેવા આકારના સ્વભાવે જ તે વૃક્ષો હોય છે.૮૮-૯૭.
૧૦ દશમા અનગ્ન જાતિના–તે નામના કલ્પવૃક્ષો વિવિધ વસ્ત્રોને આપનારા હોય છે. તેથી યુગલિકો અનગ્નપણાને પામે છે, એટલે તે વૃક્ષો પણ તે જ નામથી ઓળખાય છે. તે વૃક્ષો ચીનાંશુક, દુકૂળ, કૌશેય તેમજ અતસીમય અને સુતરના વસ્ત્રો આપે છે. ચર્મના વસ્ત્રો પણ આપે છે. તૃણના, રલ્લક અને કંબળ (ઉનના વસ્ત્રો) પણ આપે છે. એ પ્રમાણે વસ્ત્રના ભેદો જુદા જુદા દેશમાં જુદા જુદા હોય છે. તેવા બધી જાતનાં વસ્ત્રો આપે છે. તે વસ્ત્રો અનેક પ્રકારના વર્ણવાળા, સુકોમળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org